વાપીના ચંડોળ ખાતે જાટ સમાજ દ્વારા વીર તેજાજી મહારાજનો જન્મોત્સવ તેમજ ભૂમિના દાન દાતાઓનો સન્માન સમારોહ યોજાશે
જાટ સમાજ વાપી દમણ સેલવાસ ચીખલી દ્વારા વીર તેજાજી મહારાજનો જન્મ જયંતી મહોત્સવ તેમજ ભામાશા સન્માન સમારોહ નું ભવ્ય આયોજન આગામી તારીખ 31/1/26 નારોજ તેજલ ધામ જાટ સમાજ ટ્રસ્ટ વાપી સર્વે નંબર 707 ચંડોળ વાપી ખાતે યોજાશે જેમાં કાર્યક્રમ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઇ પટેલ સાથે જ … Read more




