ચૈતર વસવા ની વલસાડ જિલ્લામાં યોજાશે સભા

On: November 18, 2025 10:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


કોઈ એક  ધારાસભ્ય પણ આપમાં જોડાશે એવી ચર્ચા એ જોર પકડ્યું 



આમ આદમી પાર્ટીમાં ડંકો વગાડ્યા બાદ આદિવાસી મસીહા ચૈતર ભાઈ વસાવા ની જનસભા ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ખાતે આયોજિત થવા જઈ રહી છે ત્યારે અનેક લોકો તેમના હાથે આમ આદમી પાર્ટી નો ખેસ પેહરી ને આમ આદમી પાર્ટી માં જોડાશે એવી ચર્ચા એ જોર પકડ્યું છે .જેમાં એક જાણીતા ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટી માં જોડાઈ શકે એવી ચર્ચાઓ એ ભરી ચકચાર જગાવી છે.

વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં નાની વાહિયાળ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસવા જનસભા આયોજિત થશે જેને લઈ ને તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે .ત્યારે વલસાડ જિલ્લામાં સુસુપ્ત અવસ્થામાં પડેલ આમ આદમી પાર્ટી ના કાર્યકરો માં પણ એક જોમ જુસ્સો નો સંચાર થઈ રહ્યો છે ત્યારે તેમના આગમન પૂર્વે તેમની સભામાં એક જાણીતા ધારાસભ્ય આમ આદમી પાર્ટી નો ખેસ પેહરી આમ આદમી પાર્ટી માં જોડાઈ શકે એવી ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે.ધુમાડો ત્યાજ નીકળે જ્યાં ચિનગારી લાગી હોય એમ ચર્ચાઓ ત્યાજ જોર પકડે જ્યાં હલચલ હોય ત્યારે દરેક ન મુખે હાલ તો એકજ સવાલ છે કે આદિવાસી વિસ્તારના એવા કોણ ધારાસભ્ય છે જે છે.ચૈતર વસવા ના હાથે આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરી ને જોડાશે..આગામી દિવસમાં આવી રહેલી તાલુકો પંચાયત ની ચૂંટણી ને ધ્યાને લઈ ને વલસાડ જિલ્લામાં ત્રીજો પક્ષ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા હાલ આ પ્રથમ પગથિયું કહી શકાય એમ છે.અને જો ખરેખર ધારાસભ્ય એમાં જોડાય તો આ એક બહુ મોટી વાત થઈ શકે એમ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!