Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પ્રમાણિકતાની સુવાસ ફેલાવતા 108ના કર્મચારી 

On: January 29, 2025 10:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

૧૦૮ માં કર્મચારીએ ઇજાગ્રસ્ત પાસે થી મળેલા રોકડ રૂપિયા 76000 અને મોબાઈલ ફોન પરત કર્યા 

આજ સાંજે વાંસદા ધરમપુર રોડ આંબા તલાત ત્રણ રસ્તા  બાઈક ચાલક ને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ વાંસદા અંકલાશ લોકેશનની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સ સ્ટાફની ઝડપથી પ્રાપ્ત થયેલી સેવા અને તત્પરતાના કારણે મોટી દુર્ઘટનામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

આ અકસ્માતમાં બાઈક ચાલક ભરતભાઈ કાશીનાથ ભાઈ ગાંવિત ને માથા પર ગંભીર ઇજા થઈ હતી.108 માં ફરજ બજવતા  EMT હંશાબેન  તુરંત  સ્થળ પર જ તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપ્યા બાદ દર્દીને નજીકની હોસ્પિટલમાં સલામત રીતે ખસેડવામાં આવિયા હતા.

ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ સ્ટાફે માત્ર તાત્કાલિક સારવાર જ નહીં પણ ઉત્તમ ઇમાનદારીનું પ્રદર્શન પણ કર્યું. સ્થળ પરથી EMT હંશાબેન pilot ઝવેરભાઈ    મળેલ વસ્તુ જેમ કે

1. રોકડ રૂપિયા 76000

2. બે મોબાઇલ ફોન

    3.એમનું વોલેટ

ટોટલ અંદાજિત 76000 જેટલા રોકડ તથા 2 મોબાઈલ  ફોન અને  એમનું વોલેટ  મળી આવેલ છે  તે તેમના સગા સંબંધી ને પરત કરેલ છે…જેના પુરાવા ખાતીર ફોટા કેપચર કરેલ છે 

E.m.t.હંસાબેન

Pilot ઝવેરભાઈ 

આ તમામ વસ્તુઓની કુલ કિંમત લગભગ 1.25 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. EMT હંશાબેન અને પાઇલોટ  ઝવેરભાઈ એ આ રોકડ રૂપિયા  અને મોબાઈલ ફોન  અને વોલેટ શોધીને તત્કાલ દર્દીના સગા સંબંધી નિર્મલ ભાઇ ને સોંપી દીધા, જે એક ઉદારતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.

આ મહત્ત્વના પગલાં અને 108 એમ્બ્યુલન્સ સ્ટાફની નિષ્ઠા અને પારદર્શકતાને સ્થાનિક લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. આવી ઘટનાઓ 108 એમ્બ્યુલન્સની સેવાની પ્રતિબદ્ધતા અને કાયદેસર ફરજ માટેની સમર્પિતતાનું જીવંત ઉદાહરણ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!