Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વૈકુંઠ નાનું ને ભગડતા ઝાઝા

On: January 29, 2025 10:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર વોર્ડ નંબર 1 માં 4 બેઠક માટે 24 દાવેદાર માત્ર ભાજપ પક્ષ માં બોલો !!

આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીનું આયોજન થયું છે જેની જાહેરાત પ્રથાની સાથે જ રાજકારણમાં ગરમાટો આવ્યો છે સાથે જ અનેક રાજકીય દાવ પે જો શરૂ થઈ ગયા છે ત્યારે વોર્ડ સભ્યો બનવા માટે જાણે હોડ લાગી હોય તેમ શાસક પક્ષની ભાજપ પાર્ટીમાં ઉમેદવારોની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે. ધરમપુર નગરપાલિકાની વાત કરીએ તો ધરમપુરમાં કુલ છ વોર્ડ માં 24 બેઠકો આવેલી છે અને આ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં જ વલસાડ ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે કુલ 199 જેટલા લોકોએ પોતાની દાવેદારી ભાજપ પક્ષમાંથી નોંધાવી છે જેમાં સાયન્સ પ્રક્રિયા દરમિયાન 112 જેટલા લોકોએ પોતાના સેન્સ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે

નોંધનીય બાબત એ છે કે ધરમપુર નગરપાલિકામાં હોટ ફેવરિટ ગણવામાં આવતા વોર્ડ નંબર એકમાં જ્યાં ચાર બેઠક છે તે માટે કુલ 26 જેટલા ઉમેદવારોએ ભાજપ પક્ષ તરફથી ઊભા રહેવા માટે તૈયારી દર્શાવી છે એટલે કે ચાર બેઠકની સામે 26 જેટલા લોકો તૈયારી કરી રહ્યા છે.”વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા”યુક્તિ સંપૂર્ણપણે સાર્થક થતી જોવા મળી રહી છે ત્યારે ૪ બેઠક કયા ને ઉમેદવાર ૨૬ કયા .. બોર્ડમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવું જણાય છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કેવા સક્ષમ ઉમેદવારને પસંદ કરશે એ તો આગામી સમય બતાવશે પરંતુ હાલ તો આ તમામ ઈચ્છુક ઉમેદવારો ગામમાં પોતે ઉભા રહેશે તેમ જણાવી કોલર ઊંચા કરી ફરતા જોવા મળી રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!