શેરીમાળ ગામેં જર્જરિત રોડ ને લઈ પ્રજા પરેશાન

On: February 13, 2023 4:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ મંજુર કરવા કાર્યપાલક ઈજનેર ને ગ્રામજનોએ આપ્યું આવેદન પત્ર 

શેરીમાળ ગામમાં નટુભાઇ કલ્યાણભાઈ ગરાસીયાના ઘર પાસેથી રાઉત ફળીયા તાડપાડા થઈ બીલપુડીમાં ધરમપુરથી બરૂમાળ મુખ્ય માર્ગને જોડેલો માર્ગ છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી બિસ્માર હાલતમાં છે ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. ડામર એકદમ ઉખડી ગયો છે. વારંવાર ગાડીઓ સ્લીપ થઈ જાય છે. તાડપાડા અને રાઉત ફળીયાના બાળકો શેરીમાળ મુખ્ય શાળામાં અભ્યાસ કરવા જાય છે ખરાબ રસ્તાને લઈ બાળકોને ખૂબજ અગવડ પડે છે જેના લઈ સહરણ રસ્તો તાકિદે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજુર કરવા વિનંતી કરાઈ છે ,સાથે હાલના તબક્કે ખાડાઓ પુરી રસ્તો તાકિદે રીપેર કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!