ધારી ગીર પૂર્વના મીતીયાળા અભ્યારણમા આગ
[ad_1] તા.24 માર્ચ, ગુરુવાર એક પછી એક ગીરના જંગલમાં આગ લાગવાની ઘટના બની રહી છેસ ત્યારે ધારી ગીર પૂર્વના મીતીયાળા અભ્યારણમા આગ લાગી છે. વન્યપ્રાણીઓનું નિવાસસ્થાન કહેવાય એજ વિસ્તારમાં આગની ઘટના ને લઈ દોડધામ મચી ગઇ હતી. જંગલમાં આગ લાગવાની ઘટના બહાર આવતા જ ધારી ગીર પૂર્વના DCF રાજદીપ સિંહ ઝાલા સહિત વન અધિકારીઓ પહોંચી … Read more




