રાધનપુર-ભાભર હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

On: March 3, 2022 2:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ, તા. 03 

રાધનપુર-ભાભર હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા અને  1 વ્યક્તિ ઘાયલ થયો હતો. 

ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષાને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ મૃતક તથા ઘાયલ વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ થાતે ખસેડવામાં આવ્યા હતા. તપાસ કરતા ઘાયલ વ્યક્તિ રાધનપુર તાલુકાના બંધવડ ગામના હોવાનું જાણવા મળ્યું હતું. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!