વૃદ્ધ, દિવ્યાંગ, વગેરેના પેન્શનના બજેટમાં કેટલો વધારો થયો.. અહી જાણો..

On: March 3, 2022 12:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર 

ગુજરાત સરકાર : અંદાજ પત્ર : ૨૦૨૨-૨૩

વૃદ્ધો , દિવ્યાંગો , અનુસૂચિત જાતિ  અને અન્ય પછાત વર્ગોને મળતી સહાયનાં ધોરણોમાં કરેલ વધારો.

ક્રમ

યોજના

હાલમાં મળતી સહાય

 વધારો

હવેથી મળનાર સહાય

 

 

નિરાધાર
વૃધ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ 

૬૦ થી
૮૦ વર્ષના

`૭૫૦ માસિક પેન્‍શન

`૨૫૦

`૧૦૦૦ માસિક પેન્‍શન

૮૦
વર્ષ ઉપરના

`૧૦૦૦ માસિક પેન્‍શન

`૨૫૦

`૧૨૫૦ માસિક પેન્‍શન

પ્રાથમિક
શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ
, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક  રીતે પછાત વર્ગના અંદાજે ૩૬ લાખ
વિદ્યાર્થીઓને ગણવેશ સહાય

`૬૦૦

`૩૦૦

`૯૦૦

3

અનુસૂચિત
જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે
૧ લાખ વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે

`૧૫૦૦ માસિક

`૬૬૦

`૨૧૬૦ માસિક

પી.એચ.ડી.
જેવા ઉચ્ચઅભ્યાસ કરનારાં અનુસૂચિતજાતિઅનેવિકસતીજાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત
કરવા

`૩૦ હજાર

`૭૦ હજાર

`૧ લાખ

ર્ડા.સવિતાઆંબેડકરઆંતરજ્ઞાતિયલગ્‍નસહાયયોજનામાં

`૧ લાખ.

`૧.૫લાખ

`૨.૫૦ લાખ

ગ્રાન્‍ટ-ઇન-એઇડછાત્રાલયોનુંમકાનભાડુંવિદ્યાર્થીદીઠગ્રામ્યવિસ્તારમાંમાસિકમાંથી
વધારી

`૫૦

`૫૦

`૧૦૦,

નગરપાલિકા
વિસ્તારમાં માસિક

`૭૦

`૭૦

`૧૪૦

મહાનગરપાલિકા
વિસ્તારમાં માસિક

`૯૦

`૯૦

`૧૮૦

વિકસતીજાતિમાટેનીડે-સ્કોલરઅનેહોસ્ટેલરમાટેઅપાતી
પોસ્ટમેટ્રિકશિષ્યવૃત્તિમાં  સુધીનો વધારો
કરવામાં આવશે.

 

`૬૦૦થી 

`૨૨૦૦

 

૧૦

અનુસૂચિતજાતિઅનેવિકસતીજાતિનાએન્જીનિયરીંગનાવિદ્યાર્થીઓમાટેનીસાધનખરીદવાં
હાલ કરી

`૫૦૦૦

`૩૦૦૦

`૮૦૦૦

૧૧

ધોરણ
૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૪૩લાખ
વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં
દરેક સ્તરે નો વધારો કરવામાં આવશે.

`૨૫૦

૧૨

દિવ્યાંગ
વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક
,
માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ એવા દરેક સ્તરે શિષ્યવૃત્તિમાં

`૫૦૦

ગુજરાત સરકાર : અંદાજ પત્ર : ૨૦૨૨-૨૩
અનુસૂચિત જનજાતિને મળતી સહાયનાં ધોરણોમાં કરેલ વધારો.

ક્રમ

યોજના

હાલમાં મળતી સહાય

 વધારો

હવેથી મળનાર સહાય

પ્રાથમિક
શાળાઓમાં ભણતાં અનુસૂચિત જનજાતિના અંદાજે ૧૩ લાખ વિદ્યાર્થીઓને હાલ ગણવેશ સહાય

`૬૦૦

`૩૦૦

`૯૦૦

અનુસૂચિત
જનજાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ ૪૩ હજાર વિધાર્થીઓને
નિભાવ ભથ્થા
પેટે

`૧૫૦૦ માસિક

`૬૬૦

`૨૧૬૦ માસિક

પી.એચ.ડી.
જેવા ઉચ્ચઅભ્યાસ કરનારાં અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા

`૨૫ હજાર

`૭૫ હજાર

`૧ લાખ

ધોરણ૧થી૧૦માંઅભ્યાસકરતાઅનુસૂચિત
જનજાતિના અંદાજે ૧૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે નો વધારો
કરવામાં આવશે.

`૨૫૦


[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!