આણંદનો યુવાન, ચિખોદરા, ફીણાવ અને અમીયાદની યુવતીઓ લાપતા
[ad_1] – જિલ્લામાં વ્યક્તિ ગુમ થવાનો સિલસિલો યથાવત – પરિવારજનોની શોધખોળ છતાં પતો ન લાગતા આણંદ શહેર-ગ્રામ્ય તેમજ વિરસદ અને ખંભાત પોલીસમાં જાણવા જોગ આણંદ : આણંદ જિલ્લામાંથી ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન જિલ્લાના આણંદ શહેરનો પુરૂષ તેમજ ચિખોદરા, ફીણાવ તથા અમીયાદ ગામની ત્રણ અલગ-અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા … Read more




