દિવાળીની દિપોમય ઉજવણી : નવી આશા સાથે નવા વર્ષના વધામણાં
[ad_1] અમદાવાદ, રવિવાર અનેક સંભારણાઓ, જીવનના નવા પાઠ શીખવી વિક્રમ સંવત૨૦૭૭ની વિદાય થઇ ગઇ છે. નવી આશા, નવા ઉમંગ, નવા પડકારો સાથે વિક્રમ સંવત ૨૦૭૮નો પ્રારંભ થઇ ગયો છે. ગત વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી ગઇ હતી. પરંતુ આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી મન મૂકીને દિવાળીને તહેવારોની ઉજવણી … Read more




