મોરબી: લાભ પાંચમનું મુહુર્ત કરતા લુંટારૂ, માળીયા હાઈવે પર કારચાલકને રોકી છરીની અણીએ 6 લાખથી વધુની લુંટ
[ad_1] મોરબી, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર માળિયા હાઈવે પર લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે તો ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ ચલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ કચ્છના નખત્રાણાથી ગોંડલનો એક વ્યક્તિ રોકડ રકમ લઈને કારમાં જતો હતો. એ … Read more





