લાભ પાંચમએ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડઓમા કૃષિ પેદાશોની ધૂમ આવક, રાજકોટમાં મગફળી સહિત 300 ટન જણસી ઠલવાઈ
[ad_1] – શાકભાજીની આવકના પગલે ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો રાજકોટ, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ દિવાળી રજા નિમિત્તે એક સપ્તાહ બંધ રહ્યા બાદ આજે માર્કેટયાર્ડો ખૂલવાની સાથે ભારે ધમધમાટ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ ખૂબ ઉત્સાહપૂર્વક કૃષિ પેદાશોના ઢગલા કર્યા હતા. રાજકોટના બેડી મુખ્ય યાર્ડમાં 16.50 લાખ કિલો મગફળી 6 લાખ કિલો … Read more





