પાકિસ્તાન મરીનનો આતંક : જખૌ નજીક ઓખાની બોટ પર ફાયરિંગ, માછીમારનું મોત

[ad_1] ભુજ, પોરબંદર, ખંભાળિયા, સોમવાર  બંને દેશોની દરિયાઈ સીમા વિસ્તારમાં જખૌના દરિયામાં પાકિસ્તાની મરીન સિકયોરિટીએ ફાયરિંગ કરતાં ઓખાના માછીમારનું મોત થતાં સરહદી કચ્છમાં રોષની લાગણી ફેલાઈ છે. ઓખા બંદરાથી નીકળેલી સાત ખલાસીઓ સાથેની માછીમારી બોટ પર ગત તારીખ ૬ ના રોજ પાકિસ્તાનના મરીન વિભાગ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારીમાં બોટ પર રહેલા … Read more

કચ્છના પ્રવાસન, ધાર્મિક સ્થળોએ મેળા જેવો માહોલ જોવા મળ્યો

[ad_1] ભુજ, સોમવાર  કોરોના સંક્રમણ ઓછું થતાં લોકો દિવાળીની રજાઓ મનભરીને માણી રહ્યા છે. હાલે કચ્છમાં ગુજરાત અને રાજ્ય બહારાથી પ્રવાસીઓના ઘોડાપુર ઉમટયા છે. જેના કારણે પ્રવાસન સૃથળ હોય કે ધાર્મિક સૃથાન તમામ જગ્યાએ મેળા જેવો માહોલ છે. જેના કારણે બે વર્ષાથી આિાર્થક મંદી ભોગવતા નાના વેપારીઓાથી લઈને હોટલ ઉદ્યોગકારોને તડાકો પડી ગયો છે. લાભપાંચમ … Read more

નવા વર્ષના માંડવીના મહેરામણ કાંઠે પ્રવાસીઓનો 'મહેરામણ'

[ad_1] ભુજ, સોમવાર ગત વર્ષે કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે કોરોના હળવો થતા સરકાર દ્વારા નિયમોમાં રાહત મળતા દિવાળીના સપરમાં દિવસોમાં જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ માંડવીનો દરિયા કિનારો અને પર્યટન સૃથળો, બજારો, ધાર્મિક સૃથાનો વિગેરે ઉપર લોકોની ભીડ જોવા મળી હતી અને પ્રવાસન આાધારિત જે ધંધા રોજગારમાં કોરોનાના કારણે મંદી હતી તે … Read more

ઉત્તર ગુજરાતમાં 108 વાને દિવાળીમાં1146 દર્દીઓને દવાખાને પહોંચાડયા

[ad_1] મહેસાણા, તા. 8 ઉત્તર ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં સતત પાંચ દિવસ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ અને મેનેજરીયલ સ્ટાફ સંકલનથી સતત ૨૪ કલાકની અવિરત સેવા આપી કુલ ૧૧૪૬ લોકોને ઈમરજન્સી સેવા પુરી પાડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી લોકહિતની રક્ષા કરી ઉમદા સેવા બજાવી છે. રાજ્યમાં સતત છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં ૧૦૮ એમ્બ્યુલન્સે સતત સેવા બજાવી … Read more

ધો.૧૦ના ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રવેશની સરકાર દ્વારા મંજૂરી

[ad_1] અમદાવાદ ધો.૧૦માં ગ્રેસિંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને અંતે ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે સરકારે મંજૂૂરી આપી દીધી છે. આ વર્ષે ધો.૧૦માં માસ પ્રમોશનમાં અંદાજે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થયા છે ત્યારે સરકારે મોડે મોડે દિવાળી બાદ પ્રવેશની મંજૂરી આપવાની જાહેરાત કરી છે.જેને પગલે હવે આ વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ મળશે. ધો.૧૦માં … Read more

ચોટીલામાં નવા વર્ષથી ચાર દિવસમાં નવ લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

[ad_1] – ભકતોએ માનતા-બાધાઓ પૂર્ણ કરી  – મા ચામુડાના દર્શન માટે નવા વર્ષથી ભકતોની વહેલી સવારથી લાઇનો લાગી : ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરેન્દ્રનગર : યાત્રાધામ ચોટીલામાં નવા વષે દર્શન માટે ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. ચોટીલામાં બેસતા વર્ષથી કારતકી ચોથ સુધીમાં આશરે ૯ લાખ કરતા વધુ લોકો ચામુડાના માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.  સુરેન્દ્રનગર … Read more

પોલીસે ડ્રાઇવરનું ઉપરાણું લઈ માર મારતા શ્રમિકે પેટ્રોલ છાંટી પોલીસ ચોકી સળગાવી

[ad_1] – રોકડીયા હનુમાન ઓવરબ્રિજ નીચેની ચોકીના જવાનોએ મારતા શ્રમિક ઉશ્કેરાયો – ચોકીમાં પ્લાસ્ટીકની ખુરશી, ફ્લોરીંગ બળી ગયું : શ્રમિક અને તરુણને ઝડપી લેવાયા સુરત, : સુરતના રોકડીયા હનુમાન ઓવરબ્રિજ નીચેની ટ્રાફિક ચોકીના જવાનોએ બીઆરટીએસના ડ્રાઇવરનું ઉપરાણું લઈ માર મારતા બ્રિજ નીચે રહેતા શ્રમજીવીએ એક તરુણ સાથે મળી શનિવારની રાત્રે ચોકીની બારીનો કાચ તોડી પેટ્રોલ … Read more

૨૦૦૯ના અકસ્માત કેસમાં ૩૨ લાખના વળતરનો આદેશ

[ad_1] અમદાવાદ, સોમવાર રાજકોટ જિલ્લાના વર્ષ ૨૦૦૯ના અકસ્મતા કેસમાં ગુજરાત હાઇકોર્ટે મૃતકના પરિવારજનોને ૩૨ લાખ ૨૯ હજાર વળતર ચૂકવવા આદેશ વીમા કંપનીને કર્યો છે. રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામમાં પાંઉભાજીની લારી ચલાવતા યુવકનું ૨૦૦૯માં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરિવારજનોને યોગ્ય વળતર ન મળતા ધોરાજીની સિવિલ કોર્ટમાં દાવો કરાયો હતો. જેમાં કોર્ટે મૃતકની માસિક આવક ત્રણ … Read more

રૉ મટિરિયલના ભાવ ૨૦૦ ટકા વધતાં ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રી કફોડી સ્થિતિમાં

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર છેલ્લા છ માસથી રૉ મટિરિયલના ભાવમાં આવેલા અકલ્પનિય વધારાને પરિણામે ડાઈઝ એન્ડ ઇન્ટમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝની હાલત કફોડી થઈ જવાની દહેશત છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા બોયલરમાંથી ૮૦ટકા બોયલર કોલસા આધારિત બોયલર જ છે. તેને પરિણામે કોલસાના ભાવમાં આવેલા ૨૦૦ ટકાના ભાવ વધારાએ તેમના દરેક ગણિતો બદલી નાખ્યા છે. ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ માટેના … Read more

આણંદ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો : દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં

[ad_1] – તંત્ર દ્વારા આવા બનાવટી તબીબો સામે કડક પગલાં લેવા રાવ – જિલ્લામાં વાહકજન્ય રોગચાળો વકરતા ગ્રામ્ય સ્તરે હાટડી માંડનારા બોગસ ડોક્ટરો સામે પગલાં માંગ આણંદ : વકરતા રોગચાળા વચ્ચે આણંદ જિલ્લામાં સારવાર કરાવવા મજબુર દર્દીઓના આરોગ્ય સાથે કેટલાક બોગસ તબીબો દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક લેભાગુ તબીબો દ્વારા … Read more

error: Content is protected !!