વડોદરા: ઘાતક રોટવાઇલર પ્રજાતિના બે શ્વાન સોસાયટીમાં ફટાકડા ફોડતા બાળકો વચ્ચે છુટા મૂકતા હોબાળો

[ad_1] વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર રહેણાક વિસ્તારમાં પાળવાની મનાઈ હોવા છતાં રોટ વાઇલર પ્રજાતિના બે શ્વાન રાખી દિવાળી પર્વે  ફટાકડા ફોડતા બાળકોની જિંદગી જોખમાય તેવી રીતે શ્વાનને સોસાયટીના કોમન પ્લોટમાં ખુલ્લા મૂકી બેદરકારીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોમન પ્લોટમાંથી શ્વાનને બહાર કાઢવાનું જણાવતા સોસાયટીના રહીશ ઉપર શ્વાન માલિકે શ્વાન મારફતે હુમલો કરાવી … Read more

ભરૂચ એસ.ટી ડીવીઝને દિવાળીમાં 1.41 કરોડની કમાણી કરી

[ad_1] ભરૂચ: કોરોના પછી પહેલીવાર દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ છે. લોકો પ્રવાસ માટે ઉત્સાહીત દેખાયા હતા. તેની અસર એસ.ટી નિગમની કમાણી પર પડી છે. ગુજરાતમાં 90 હજાર ટીકીટનું એડવાન્સ બુકિંગ થયુ હતુ. જ્યારે ભરૂચ એસ.ટી ડીવીઝમને  આ દિવાળીમાં 1.41 કરોડની કમાણી થઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન 1419 રેગ્યુલર રૂટ અને 218 એકસ્ટ્રા રૂટ પર … Read more

દિવસે સુરતના રસ્તા સુમસામ તો રાત્રે હોટલ- રેસ્ટોરન્ટ હાઉસ ફુલ

[ad_1] કોરોનાના બ્રેક બાદ દિવાળી વેકેશનનો ક્રેઝ વધ્યોઃ દિવસ દરમિયાન ઘરમાં આરામ તો રાત્રે  ફ્રેન્ડ ફેમીલી સાથે પાર્ટીનો દૌર સુરત, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર  સુરતમાં કોરોના સંક્રમણ બાદ મળેલી મળેલી છુટછાટ બાદ આવેલું પહેલું દિવાળી વેકેશન એન્જોય કરવા માટે સુરતીઓ ઉતાવળા બન્યા છે. અનેક સુરતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા માટે બહાર નિકળ્યા છે ત્યારે સુરતમાં … Read more

લોક રક્ષક દળનીની 10 હજાર જગ્યાઓ સામે 11 લાખ કરતા પણ વધુ ફોર્મ ભરાયા

[ad_1] ગાંધીનગર, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી હતી. જેમાં ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ હતો.  સોમવારે રાતે 12 વાગ્યે ફોર્મ ભરવાનું બંધ થયું હતુ.  LRDની 10 હજાર 459 જગ્યાઓ સામે 11 … Read more

એ ડીવીઝન પોલીસે એક દિવસમાં ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડ્યા

[ad_1] ભરૂચ :  શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી રીલીફ સીનેમા પાસે લૂંટની ઘટના બની હતી. ગઈ કાલે બપોરે કેટલાક શખ્સોએ તિલક રાજકુમાર ગુપ્તા નામના વ્યક્તિને રોકી માસ્ક બાબતે વાતચીત કરી હતી. તેઓ તિલક ગુપ્તા પાસેના બે હજાર રૂપિયા રોકડા અને ત્રણ હજારની કિંમતનો મોબાઈલ  લૂંટી ભાગી છૂટ્યા હતાં. આ અંગે એ ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી … Read more

જીપીસીબી દ્વારા વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને રૂ.40 લાખનો દંડ, ક્લોઝર નોટિસ

[ad_1] વડોદરા, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર – વડોદરા આસપાસના 300થી વધુ ઉદ્યોગોના પ્રદુષિત પાણીને વહન કરતી ચેનલ ઠેર ઠેર લીકેજ હોવાથી પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળે છે વડોદરા અને તેની આસપાસના વિસ્તારોના 300થી વધુ ઉદ્યોગોનું પ્રદુષિત પાણીને શુધ્ધ કર્યા વગર જ મહિસાગર નદીમાં ઠાલવતી એજન્સી વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વધુ … Read more

ચાઇનીઝ એપ દ્વારા દેશભરમાં 500 કરોડથી વધુની છેતરપિંડી: વડોદરાના યુવકે 2.91 લાખ ગુમાવ્યા

[ad_1] વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર ચાઇનીઝ એપ દ્વારા ભારતભરમાં અલગ અલગ લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને 500 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. જે નાણા બોગસ કંપનીઓ ઉભી કરાવી જમા કરાવવામાં આવતા હતાં. ત્યારે હવે વડોદરાનો યુવક પણ આ પ્રકારની છેતરપિંડી નો શિકાર બન્યો છે. ઓનલાઇન બિઝનેસ કરી તગડા કમિશન ની લાલચમાં ઠગ … Read more

કાપડ બજારમાં માંડ 5-7 ટકા વેપારીઓએ લાભ પાંચમના મુરતથી કામકાજ શરૂ કર્યું

[ad_1] સુરત, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર લાભપાંચમે મુરત કરીને કામકાજ કરવાની પરંપરા વેપારીઓ જાળવતાં આવ્યાં છે. જોકે, આ વખતે માંડ ૫-૭ ટકા વેપારીઓએ મુહૂર્ત કરવા માટે માર્કેટમાં દુકાનો ખોલી હતી. રિંગરોડની બંને બાજુ આવેલી માર્કેટોમાં ચહલપહલ ખૂબ જ પાંખી હતી. કાપડ બજારના વેપારીઓ પણ મોટી સંખ્યામાં ફરવા અને વતન નીકળી ગયા છે. લાભ પાંચમનુ … Read more

સી ડીવીઝન પોલીસ બની તારણહાર, મહિલાને આપઘાત કરતાં રોકી

[ad_1] ભરૂચ: સુસાઈડ પોઈન્ટ બનેલા નર્મદા મૈયા પુલ પરથી વધુ એક આપઘાતનો બનાવ ટળ્યો છે. સુસાઈડ કરવા પહોંચેલી મહિલાને સ્થાનિક લોકોએ રોકી હતી. થોડી મીનિટોમાં સી ડીવીઝન પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે તેને સમજાવી આત્મહત્યા કરવા રોકી હતી. આજે બપોરના સમયે ભરૂચ- અંકલેશ્વરને જોડતા નર્મદા મેૈયા પુલ પર મહિલા મોતની છલાંગ લગાવવા પહોંચી હતી. … Read more

વડોદરામાં 10મીથી છાયાપુરી રેલ્વે સ્ટેશન આવવા અને જવા માટે સીટી બસ સર્વિસ શરૂ થશે

[ad_1] – ટૂંક સમયમાં છાયાપુરી સ્ટેશન થી મોડી રાતની ગાડીઓ માટે ખાસ બસ સર્વિસ ચાલુ કરાશે વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર વડોદરામાં છાણી નજીક છાયાપુરી રેલ્વે સ્ટેશન ઉભુ કરાયું છે અને ત્યાં ગાડીઓની આવ-જા સારી રહે છે. ગાડીઓના મુસાફરોને છાયાપુરી સ્ટેશન જવા અને ત્યાંથી આવવાની તકલીફ રહેતી હોવાથી તારીખ 10થી સીટી બસ સર્વિસ છાયાપુરી … Read more

error: Content is protected !!