દિવાળીમાં પરિણીત પ્રેમિકાને ઘરે લોડેડ પિસ્તોલ લઈ પહોંચ્યો, પોલીસના હાથે પકડાયો

[ad_1] – હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી – હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ થતા ભાગતા પહેલા પ્રકાશ ઉર્ફે પકાએ ભાઈને પિસ્તોલ સાચવવા આપી હતી તે પોલીસે બે મહિના અગાઉ કબજે કરાઈ હતી સુરત, : સુરતના ઉધના રોડ નં.9 ની ગેંગ સાથે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હોય પિસ્તોલ લાવ્યા બાદ હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ … Read more

લાભ પાંચમ સાથે 'મિની વેકેશન' પૂર્ણ : બજારો ફરી ધમધમી ઉઠી

[ad_1] અમદાવાદ, મંગળવાર  કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ આજે હતી અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થઇ છે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ દ્વારા મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ, લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્  ધમધમવા લાગી છે જોકે, અમદાવાદના મોટાભાગના વેપારીઓ આજે મુહૂર્ત … Read more

ગુજરાતમાં કોરોનાના ૭૦% એક્ટિવ કેસ માત્ર ચાર જિલ્લામાં

[ad_1] અમદાવાદ,મંગળવાર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. મંગળવારે વધુ ૪.૮૬ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૪, વડોદરા-વલસાડમાંથી ૩, રાજકોટ-જુનાગઢમાંથી ૨, સુરત-ગાંધીનગર-કચ્છ-નવસારી-સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ … Read more

હાઇવે પર ઉભી રહેતી ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરતો આરોપી પકડાયો

[ad_1] વડોદરા,હાઇવે પર ઉભી  રહેતી ટ્રકોમાંથી ડિઝલની ચોરી કરતા આરોપીને બાપોદ  પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી ડિઝલ ભરેલા ત્રણ કારબા કબજે કર્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગઇકાલે બાપોદ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન  પી.એસ.આઇ.વાય.એચ.પઢિયારે મળેલી માહિતીના આધારે ડિઝલ ભરેલા ત્રણ કારબા સાથે મોહંમદ મુસ્તકીમ અમરૃદ્દીન શેખ (રહે.ચાચા નેહરૃનગર,આજવારોડ) ને … Read more

રામતિર્થ એપાર્ટમેન્ટ દુર્ઘટનામાં બિલ્ડર- કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવા માંગ

[ad_1] લો-લાઇઝ એપાર્ટમેન્ટનો 2014થી મિલકત વેરો બાકી હોવા છતા ડિમોલીશન કેવી રીતે કરાયું ? તેની તપાસ કરવા રજૂઆત સુરત, સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં અડાજણનું લો રાઈઝ એપાર્ટમેન્ટનું આડેધડ ડિમોલીશન કરાતા દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ બંગલાને નુકસાન થયું હતું. આ બિલ્ડીંગનો 2014થી મિલ્કત વેરો બાકી છે તેમ છતાં ડિમોલીશનની કામગીરી પાલિકાએ કેવી રીતે કરવા … Read more

ST નિગમને દિવાળી ફળી, તહેવારમાં એકસ્ટ્રા બસો દોડાવી 6.75 કરોડથી વધુની આવક થઇ

[ad_1] ગાંધીનગર, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર ચાલું વર્ષે એસટી તંત્રને દિવાળી ફળી છે, કેમકે એસટી વિભાગને આ દિવાળીની રજાઓમાં કરોડોની આવક થઇ છે. દિવાળીની રજાઓ દરમિયાન હર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી. વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.  દિવાળી પર્વ પર 250થી 300 વધારાની બસ મુકવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ટ્રાફિક … Read more

સુરતનાં યુવાનો કલામ નામનું આઠ મીટર ઉંચું રોકેટ બનાવી રહ્યા છે

[ad_1] – સંપૂર્ણ સ્વદેશી રોકેટ મારફત 2023માં દક્ષિણ ભારત થી કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપનીનું સેટેલાઈટ લોન્ચ કરાશે  સુરત : સુરતનાં 35 જેટલા યુવાનો કલામ નામનું એક ખાસ રોકેટ બનાવી રહ્યા છે. જેમાં કેનેડાની સેટેલાઈટ સ્પેસ કંપનીનું સેટેલાઈટ તેઓ દક્ષિણ ભારતથી વર્ષ 2023 માં લોન્ચ કરશે. 8 મીટરની ઊંચાઈ ધરાવતું આ રોકેટ સંપૂર્ણપણે સ્વદેશી છે.  આ … Read more

વડોદરામાં આડેધડ અને ધારાધોરણ વિના બનાવેલા સ્પીડ બ્રેકર એક સરખા કરવાની કામગીરી શરૂ

[ad_1] – એક સરખી ઊંચાઈ અને લંબાઈ ધરાવતા સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી એકાદ મહિના સુધી ચાલશે વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ, ચોક્કસ માપ અને ધારાધોરણ વિના ઉતાવળમાં બનાવેલા સ્પીડ બ્રેકરોને એક સમાન અને સરખા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એકાદ મહિનાની કામગીરીના અંતે સ્પીડ … Read more

વલસાડ શહેરમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે 5 વાહનો અડફટે લેતા અનેક ને ઈજાઓ લોકોએ આપ્યો મેથીપાક

વલસાડ શહેર માં પીધરે મચાવી ધૂમ દારૂના નશામાં પીદ્ધરે શહેરના શહીદ ચોક થી જળદેવી મંદિર સુધી ચાર થી પાંચ વાહન ચાલકો ને લીધા અડફેટે ઘટના માં 4 થી 5 લોકો ને ગંભીર ઇજા પોહચતા હોસ્પિટલ માં ખસેડાયા દારૂ ના નશામાં પીધર ને રોકતા પીધરે સ્થાનિક લોકો જોડે કરી માથાકુટ કરતા લોકોએ આપ્યો મેથીપાક સ્થાનિક લોકો … Read more

આમોદના સરભાણ ગામના ખેતરમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

[ad_1] ભરૂચ:  આમોદ તાલુકાના સરભાણ ગામમાં એક સગીરાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. દાદી સાથે લાકડા લેવા ગયેલી આ કિશોરી સાથે શું થયુ તેની હજુ ચોક્કસ જાણકારી મળી નથી. પરંતુ તેનો મૃતદેહ કઢંગી હાલતમાં મળી આવતા તેની સાથે દુષ્કૃત્ય થયુ હોવાની આશંકા ઘેરી બની છે. આમોદ પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સરભાણ ગામમાં રહેતી સગીરા … Read more

error: Content is protected !!