વલસાડ શહેર માં પીધરે મચાવી ધૂમ
દારૂના નશામાં પીદ્ધરે શહેરના શહીદ ચોક થી જળદેવી મંદિર સુધી ચાર થી પાંચ વાહન ચાલકો ને લીધા અડફેટે
ઘટના માં 4 થી 5 લોકો ને ગંભીર ઇજા પોહચતા હોસ્પિટલ માં ખસેડાયા
દારૂ ના નશામાં પીધર ને રોકતા પીધરે સ્થાનિક લોકો જોડે કરી માથાકુટ કરતા લોકોએ આપ્યો મેથીપાક
સ્થાનિક લોકો એ પીધર ને મેથીપાક આપી પોલીસ ને સોંપ્યો