Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પરંપરાગત મીઠાઈનું સ્થાન ચોકલેટ એ આંચકી લીધું : આકર્ષક ગીફટ પેકીંગ તૈયાર

[ad_1] ભુજ,સોમવાર પ્રકાશના મહાપર્વ દિવાળીના દિવસોમાં ગરીબ હોય કે તવંગર આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે. પાંચ દિવસીય આ પર્વ દરમિયાન વર્ષોથી લોકો પરંપરાગત મીઠાઈાથી મોંઢુ કરાવી અને વડીલો તાથા સ્નેહી-સ્વજનોને મીઠાઈની ભેટ આપે છે જેાથી દર વર્ષે જિલ્લા માથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં હજાોર કિલો દેશી, બંગાળી, દુાધની, ડ્રાયફ્રુટનીબનાવટની વિવિાધ મીઠાઈઓનું વેચાણ થાય છે. … Read more

વરણુ ગામે ધારાસભ્ય મેવાણીએ દલિતોનો મંદિર પ્રવેશ કરાવ્યો

[ad_1] ભુજ,સોમવાર છેલ્લા ચારેક દિવસાથી કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામના દલિત સમાજના ભાઈ બહનોને મંદિર પ્રવેશ મુદ્દે માર મારવાની ઘટના એ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં યુવા નેતા અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ અમદાવાદાથી પ્રેસ કોન્ફરન્સ યોજી અસ્પૃશ્યતાની નાબૂદીનું અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી હતી.  જીગ્નેશ ભાઈ એ જાહેરાત કરી … Read more

પ્રાંતિજ તાલુકાના સલાલ પાસે ચાલુ લક્ઝરીમાંથી મહિલા રોડ ઉપર પટકાઇ

[ad_1] પ્રાંતિજ તા.1 પ્રાંતિજના સલાલ પાસેથી પસાર થઇ રહેલ લકઝરી બસમાંથી એક મહિલા નીચે પટકાતા ૧૦૮ મારફતે મહિલાને સારવાર અર્થે ખસેડવામા આવી છે. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના સલાલ પાસેથી લકઝરી બસમાં આગળના દરવાજા પાસે ઉભી રહેલ મહિલા મીનાબેન હાસિયા મીળા કે જેવો ગાંધીનગરથી પોતાના પતિ પરિવાર સાથે પોતાના વતન જઇ રહ્યા હતા અને … Read more

ફટાકડાના સ્ટોલ અને લારીઓને કારણે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા

[ad_1] મહેસાણા,તા.1 દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહેસાણા શહેરમાં આવેલા જાહેર માર્ગો ઉપર આડેધડ લાગેલા ફટાકડાના સ્ટોલ અને છુટક લારીઓને કારણે ટ્રાફીક સમસ્યા લોકોના માથાનો દુખાવો બની છે. વારંવાર અનેક સ્થળોએ ચક્કાજામની પરિસ્થિતિ સર્જાય છે. દિવાળીના તહેવારોમાં તોરણવાળી માતાનો ચોક, રાજમહેલ રોડ, બી.કે.રોડ પર લોકોની ભીડ જામી મહેસાણા શહેરમાં વાહનવ્યવહારના નિયમોનો … Read more

ખૂંખાર કેદીઓએ મોટિવેશનલ સ્પીચ આપીને દૂહા-છંદ-ભજન પણ લલકાર્યા

[ad_1] – રાજકોટ જેલમાં ‘આઝાદી કા અમૃત’મહોત્સવ – પરિવાર સાથે દિવાળી મનાવવા આજે 48 કેદીને 14 દી’નાં પેરોલ પર છોડાશે : 24ને કાયમી આઝાદી માટે દરખાસ્ત રાજકોટ : રાજકોટની સેન્ટ્રલ જેલમાં આજે કાચા કામના અને સજા પામેલા કેટલાંક કેદીઓએ અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પેશ કરીને ખૂંખાર કેદીના મહોરા પાછળ મૃદુ ચહેરા પણ છૂપાયેલા હોઈ શકે છે … Read more

વોટીંગ કાર્ડનું ડુપ્લીકેશ અને બિલ્ડીંગની આકારણી અટકાવ્યાની અદાવત: મોરા ગામના ઉપસરપંચની હત્યા કરવા આવેલો કોન્ટ્રાક્ટ કિલર કુહાડી સાથે ઝડપાયો

[ad_1] – ઘરના આંગણામાં ઉભા રહી ગાળા-ગાળી કરતો હતો, સરપંચના પતિ ઉપસરપંચને શંકા જતા મિત્રોને તપાસ કરવા મોકલતા ષડયંત્ર બહાર આવ્યું– મેરે સર પે હાથ રહેંગા કહી યુવાને હત્યાનો કોન્ટ્રાક્ટ લીધાની કબૂલાત કરી, જો કે પોલીસને વાત ગળે ઉતરતી નથી સુરતહજીરા રોડના મોરા ગામના ઉપસરપંચે યુપી અને બિહારના રહેવાસીઓના વોટીંગ કાર્ડના ડુપ્લીકેશનની કામગીરી તથા બિલ્ડીંગની … Read more

એસ.જી.હાઇવે પર 2.36 કિ.મી. લાંબા ફ્લાય ઓવરનું લોકાર્પણ

[ad_1] સુવિધાજનક વાહન વ્યવહાર માટે રૂા.170 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફલાયઓવરને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો 44 કિમી લાંબા સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગને રૂા.913 કરોડના ખર્ચે છ માર્ગીય કરવા રાજ્ય સરકારનું આયોજન  અમદાવાદ : અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર રૂા.170 કરોડના ખર્ચે ઝાયડસ હોસ્પિટલથી માંડીને ગોતા ફલાયઓવર સુધીના એલિવેેટેડ કોરિડોરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાપર્ણ કર્યુ … Read more

પૂર્વમાં દિવાળીની ખરીદીની ઘેલછા, બજારોમાં ખરીદી માટે પડાપડી

[ad_1] અમદાવાદ,તા.01 નવેમ્બર 2021, સોમવાર પૂર્વ અમદાવાદમાં બાપુનગર ખાતે આવેલા ભીડભંજન બજારમાં સોમવારે દિવાળીની ખરીદી માટે માનવમહેરામણ ઉમટી પડયું હતું. મોડી સાંજે આખો રોડ  ખરીદદારોની ભીડથી ભરચક બની ગયો હતો. જાણે મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો હતો. હાલમાં છેલ્લી ઘડીની ખરીદી નીકળી હોવાથી ગરીબથી માંડીને અમીર સુધીનો વર્ગ ઘરવખરી સહિતની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી … Read more

નડિયાદ શહેરમાં કોગ્રેસ પક્ષના બેનરો અજાણ્યા શખ્સોએ ફાડી નાખતા હોબાળો

[ad_1] – જવાબદારો સામે પગલાં લેવા ઉગ્ર માંગણી – જનતાને દિપાવલીની શુભકામના પાઠવતા બેનરો ફાડી નખાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો નડિયાદ : નડિયાદ શહેરમાં એક રાજકીય પક્ષ દ્વારા દિપાલવી પર્વની શુભેચ્છા પાઠવતા બેનર લગાડવામાં આવ્યા હતા. શહેરના અસમાજીક તત્વોના અ કૃત્યથી નારાજ થઇ કોગ્રેસના કાર્યકરે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરી છે. આ … Read more

તંત્રની નબળી કામગીરી સામે રેતી ખનન કરતા માફીયાઓ બન્યા બેફામ

[ad_1] રાધનપુર,તા.1 પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે. રાધનપુર શહેર અને તાલુકાની આજુ બાજુની સરકારી અને પડતર જમીનોમાં ખનન પ્રવૃત્તિ ખૂબ જ ફુલીફાલી છે. ગેરકાયદેસર ખોદકામ કરતાં ખનન માફિયાઓ સામે પગલાં ભરવા અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતા હાઇવે નજીક આવેલ જમીનો … Read more

error: Content is protected !!