જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે અકસ્માત ગ્રસ્ત બનેલી કારને સળગાવી દેવાયાની પોલીસ ફરિયાદ
[ad_1] – કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા પછી ઉશ્કેરાયેલા બાઇક ચાલકે કારને આગ ચાંપી બે લાખનું નુકસાન પહોંચાડ્યું જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતના બનાવ પછી ઉશ્કેરાયેલા બાઇક ચાલકે કારને આગ ચાંપી દઈ સળગાવી નાખ્યાની ફરિયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાવી છે. … Read more




