Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર: લાલપુરના નાંદુરી ગામે એક વયોવૃદ્ધ ખેડૂતની ખેતીની જમીન પર બે શખ્સોએ કબજો કરી લઇ ધાકધમકી અપાઈ

[ad_1] – પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસનાં અંતે બે શખ્સો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવાયો: આરોપીઓની શોધખોળ જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર લાલપુર તાલુકાના નાંદુરી ગામે રહેતા અને નિવૃત જીવન જીવતા એક વયોવૃદ્ધ ખેડૂતની જમીન પર કબજો કરી લઈ ધાકધમકીઓ આપનાર બે શખ્સો સામે પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, અને બન્ને આરોપી ભાઈઓની શોધખોળ … Read more

વડોદરા: તહેવારોમાં ખરીદીની ભારે ભીડ બાદ કોરોનાના વધતા કેસો: ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો

[ad_1] વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર તહેવારો વચ્ચે ધીમી ગતિએ કાતિલ કોરોના પગપેસારો કરી રહ્યો છે. દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ દર્દીમાં વધારો થતાં તંત્ર પણ સાબદુ બન્યું છે. તો બીજી તરફ ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના દર્દીઓથી દવાખાના ઉભરાતા તંત્ર માટે બેવડી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે આ વચ્ચે આવેલા તહેવારોમાં ખરીદી અર્થે ઉમટેલી નગરજનોની ભીડ આગામી … Read more

જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીના પગરવ

[ad_1] – બપોરે ગરમી- રાત્રે ઠંડી અને પરોઢિયે ઝાકળ સહિતની મિશ્ર ઋતુનો અનુભવ જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર  જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારોની સાથે સાથે ઠંડીના પણ પગરવ થઈ ગયા છે, અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સાથે સાથે બપોરે તડકો અને વહેલી સવારે ઝાકળ સહિત મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જામનગર શહેર … Read more

મહેસાણાના ફૂલબજારમાં ગત વર્ષ કરતા આ વર્ષે વેપાર ધમધમશે

[ad_1] મહેસાણા તા.1 સોમવારે વાઘ બારસથી દિપાવલી પર્વનો પ્રારંભ થયો છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જતા આ પર્વમાં ધાર્મિક -વિધિ વિધાન, પૂજા-અર્ચનાનુ ંપણ વિશેષ મહત્વ રહેલુ છે. જેમાં પૂજાવિધિ માટેના ફૂલોની  માંગ વધારે રહેતી હોવાથી ફુલબજારના વેપારીઓને છેલ્લા પાંચ દિવસ વેચાણમાં તડાકો રહેશે. મહેસાણા ફુલબજારમાં વેપારીઓને  બારેમાસ ધાર્મિક પૂજા-પાઠ,તેમજ લગ્ન સરા,નવરાત્રી, વિવિધ તહેવારોમાંં  ફૂલોનો વેપાર … Read more

હિંમતનગરમાં દિવાળી પહેલાના દિવસોમાં બજારોમાં ખરીદી માટે લોકોનો ઘસારો

[ad_1] હિંમતનગર તા. 1 સરકારી કર્મચારીઓને પગાર એરીયર્સ તથા વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ મળતા લોકો ખરીદી કરવા માટે ઉમટયા હતા. હિંમતનગર શહેરના ટાવર ચોક, ગાંધી રોડ, જુના બજાર, ખાડીયા, ન્યાય મંદિર, મહાવીર નગર, બસ સ્ટેશન રોડ વિસ્તારમાં રોડ ઉપર ઠેર ઠેર મોટી સંખ્યામાં લારીઓ તથા સ્ટોલ ઉભા કરી ફટાકડા, બુટ-ચંપલ, રેડીમેડ કપડા, ગૃહ સજાવટના સાધનો, રંગોલી … Read more

મઠીયા, ચોળાફળી સહિતના ફરસાણમાં પણ 25 ટકા સુધીનો ભાવ વધારો

[ad_1] બાયડ,તા. 1 દિવાળીના તહેવારોની હારમાળ શરૃ થઈ ચુકી છે ત્યારે વિવિધ પ્રકારના ફરસાણના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. ખાદ્યતેલમાં સતત આગ ઝરતી તેજીના કારણે મઠીયા, ચોળાફળી જેવા ફરસાણમાં પણ ૨૫ ટકા સુધીનો ભાવ વધારો થયો છે. મોઘવારીના અસહ્ય મારમાં દિવાળીના તહેવારોમાં લોકોને ફરસાણ સહિતની અન્ય ખાવાની વસ્તુમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ … Read more

અરવલ્લી જિલ્લામાં રવી વાવેતરનો પ્રારંભ છેલ્લા અઠવાડિયામાં 308 હેકટરમાં વાવેતર

[ad_1] મોડાસા,તા. 1 અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વરસાદની સરેરાશ ૩૭ ટકા ઘટ વર્તાય છે.પરંતુ જળાશયોમાંથી પિયત માટે પાણી આપવાના નિર્ણય બાદ અને હાથવગી સિંચાઈ સુવિધાઓને લઈ જિલ્લામાં રવિપાકોનું વાવેતર છેલ્લા એક સપ્તાહમાં ૩૦૮ હેકટરે પહોંચ્યુંછે. જિલ્લામાં રવિ વાવેતરમાં ઘઉં,મકાઈ અને બટાટા સાથે તેલીબીંયા પાકોમાં રાઈનું વાવેતર હાથ ધરાતું હોય છે. ત્યારે આ પાકોને જરૃરી સિંચાઈનો … Read more

ચેક રિટર્ન કેસમાં જોરાપુરના શખ્સને છ મહિનાની કેદની સજા ફટકારાઇ

[ad_1] હિંમતનગર તા.1 ચેક રિટર્ન કેસમાં હિંમતનગર કોર્ટે આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે આ ઉપરાંત ચુકાદા સમયે કોર્ટમાં આરોપી હાજર ન રહેતા આરોપી વિરૃધ્ધ બીન જામીન પાત્ર વોરન્ટ કાઢવા હુકમ કર્યો હતો. સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ મનુભાઈ વાળંદ પાસેથી ઈન્દ્રસિંહ બળદેવસિંહ મકવાણા (રહે. … Read more

તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે આજે ૧૧.૩૧ વાગ્યા પછી ધનતેરસ શરૃ થશે

[ad_1] ભુજ,સોમવાર નવરાત્રિ પૂર્ણ થતા જ ભુજની બજારમાં દિવાળીની ખરીદીના શ્રીગણેશ થયા હતા. છેલ્લા એકાદ સપ્તાહાથી ભુજની બજાર ગ્રાહકોથી ખીચોખીચ ભરેલી જોવા મળે છે. કોરોનાના કારણે બે વર્ષ માઠા ગયા બાદ આ વર્ષે ખરીદીના પગલે વેપારીઓના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળે છે. ત્યારે, આજે રમા એકાદશી બાદ વાઘ બારસની ઉજવણી સાથે જ દિવાળી પર્વનો … Read more

ભુજની બજારમાં ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો

[ad_1] ભુજ,સોમવાર આગે અગિયારસ અને વાઘ બારસ બંને સાથે હતા. દિવાળીને હવે ગણતરીના બે દિવસ બાકી હોવાથી ભુજ સહિત કચ્છભરની બજારોમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી. ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે.  ભુજની વાણિયાવાડ, અનમ રીંગ રોડ, છ્ઠી બારી રીંગ રોડ, મહેર અલી ચોક, શરાફ બજાર, ડાંડા બજાર હાઉસ ફુલ જોવા મળતા વેપારીઓના ચહેરા ઉપર … Read more

error: Content is protected !!