મૂસાફરોના ધસારાને પહોંચી વળવા ST દ્વારા નવી 36 ટ્રીપ શરૂ કરાઈ
[ad_1] ભરૂચ: તહેવારોમાં લોકો પોતાના વતન માટે જાય છે. મૂસાફરનો ધસારાને પહોંચી વળવા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. દિવાળીના તહેવારોમાં લોકોને અવરજવરમાં અનુકૂળતા રહે તે માટે ST તંત્ર દ્વારા 30મી ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. ભરૂચના અલગ અલગ ડેપોમાંથી નવી 32 ટ્રીપ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. … Read more




