Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

બુડાસણના પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડતા બેના મોત

[ad_1] કડી,તા.29 કડીના નંદાસણ પાસે આવેલ ખેરપુરથી સરસાવ જતા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક જ પરીવારના બ વ્યકિતના મોત નિપજયા છે. બુડાસણ ગામનો એક પરિવાર પોતાની દીકરીનું સગપણ જોઈ સાંજે પોતાન ઘરે પરત ફરી રહ્યો હતો એ દરમિયાન સામેથી આવી રહેલી અન્ય ગાડીનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામ માં … Read more

કરફ્યૂમાં ફ્ટાકડા ફોડી તલવાર વડે કેક કાપનાર બર્થ ડે બોય સહિત ત્રણ ઝડપાયા

[ad_1] – અડાજણ-નાનપુરાને જોડતા મક્કાઇ પુલ પર રાત્રી કરફ્યૂમાં તલવાર વડે કેક કાપી, માસ્ક અને ડિસ્ટન્સ જાળવ્યું ન હતું સુરતઅડાજણ-નાનપુરા વિસ્તારને જોડતા તાપી નદી પરના મક્કાઇ પુલ પર રાત્રી દરમિયાન ફ્ટાકડા ફોડી અને જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થ ડેની ઉજવણી કરતો વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં પોલીસે બર્થ ડે બોય સહિત ત્રણની ધરપકડ કરી કાયદેસરની … Read more

અમદાવાદમાં ૧૯૧ પશુ માલિકો સામે મ્યુનિ.દ્વારા પોલીસ ફરિયાદ

[ad_1] અમદાવાદ,શુક્રવાર,29 ઓકટોબર,2021 અમદાવાદ શહેરમાં રોડ ઉપર રખડતા પશુઓ મામલે ઓકટોબર મહિનામાં ૧૯૧ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.૩૮૮ પશુ છોડાવવા બદલ પશુ માલિકો પાસેથી ૨૧.૦૪ લાખથી વધુ રકમનો  વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ, ઓકટોબર માસમાં અત્યાર સુધીમાં ૨૨૧૩થી વધુ પશુઓ મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગ તરફથી પકડવામાં … Read more

પૂર્વ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર ફરી વળતા કેમિકલયુકત પાણીથી રહીશો ત્રાહીમામ

[ad_1] અમદાવાદ,શુક્રવાર,29 ઓકટોબર,2021 પૂર્વ ઝોનમાં આવેલા રામોલ ખાતે આવેલી શાહઆલમ રેસીડેન્સી તથા મુખી રેસીડેન્સી સહિત આસપાસના વિસ્તારોમાં જાહેર રોડ ઉપર કેમિકલયુકત પાણી વહેતા થઈ રહ્યા છે.આ પાણી ગટરો સુધી પહોંચતા રહીશોના ઘરોમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે.એક તરફ જાહેર રસ્તા ઉપર છોડવામાં આવતા કેમિકલયુકત પાણી અને બીજી તરફ લોકોના ઘરોમાં બેક મારતા ગટરના પાણીથી … Read more

કન્ટેઇનર પલટીને સિમેન્ટ મિક્સર વાહનની કેબીન પર પડતા ચાલકનું મોત

[ad_1]   – ONGC બ્રિજ પર સવારે અકસ્માત, ટ્રાફિક જામ -બે વાહન ભટકાયા બાદ ઘટનામાં દબાઇ ગયેલા ચાલકનો મૃતદેહ કટરથી કેબીન કાપીને બહાર કઢાયો સુરત : મગદલ્લા ઓએનજીસી બ્રીજ પર શુક્રવારે સવારે કન્ટેઇનર અને સીમેન્ટ મિક્સર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સિમેન્ટ મિક્સરની  કેબીન દબાઇ ગઇ હતી. જેથી તેના ચાલકનું દબાઇ જવાથી મોત થયુ … Read more

દિવાળી તહેવારોમાં રાતના આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર દિવાળીના તહેવારો દરમિયાન રાતના આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીના માત્ર બે જ કલાક ફટાકડાં ફોડવાની છૂટ આપવામાં આવી છે. અવાજ અને હવાનું પ્રદુષણ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરદીઓ અને બાળકોની તન્દુરસ્તી પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના … Read more

રાજસ્થાન સેવા સમિતિની ચૂંટણી પર સ્ટે આપવા હાઇકોર્ટનો ઇનકાર

[ad_1] અમદાવાદ:રાજસ્થાન સેવા સમિતિના હાઈપ્રોફાઈલ ડ્રામામાં ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પર સ્ટે આપવાની માગણી કરતી શીતલ અગ્રવાલે આજે કરેલી અરજીનો અસ્વીકાર કરીને ગુજરાત હાઈકોર્ટે પ્રતિપક્ષને માત્ર નોટિસ કાઢીને ૨૩મી નવેમ્બર સુધીમાં જવાબ ફાઈલ કરવા આદેશ કર્યો છે. બીજીતરફ ૫૧ લાખનું ડોનેશન આપનારા ૨૩ ટ્રસ્ટીઓ સંસ્થામાં સક્રિય ન થઈ શકે તે માટે બીજી એક પીટીશન પણ કરવામાં … Read more

શિક્ષકમાંથી આઈએએસ બનેલા તુષાર સુમેરા ભરૂચના નવા કલેક્ટર

[ad_1] ભરૂચ: ગુજરાત સરકારએ IAS ઓફિસર્સની બદલી અને બઢતી કરી છે. ભરૂચ જિલ્લાના કલેક્ટર તરીકે બોટાદના કલેક્ટર તુષાર સુમેરેની બદલી કરાઈ છે. સુમેરેનું જીવન અને આઈએએસ બનવાની સફર ખુબ જ પ્રેરણાદાયી છે. તેઓ શિક્ષકમાંથી અથાગ મહેનત કરીને આઈએએસ બન્યા હતાં. એક મીડિયા સાથેની વાતચીતમાં તુષાર સુમેરાએ તેમના જીવનના ઉતાર-ચઢાવ અને આઈએએસ બનવાની સફર વિશે વાત … Read more

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સર્વે દરમિયાન 32296 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા

[ad_1] – જિલ્લામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના 573 કેસ નોંધાયા  વડોદરા,તા.29 ઓક્ટોબર 2021,શુક્રવાર વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે ત્રણ રાઉન્ડમાં મચ્છર નિયંત્રણ અભિયાન હાથ ધર્યું હતું.વાહકજન્ય રોગો જેમકે ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયાના નિયંત્રણ માટે સમયસર નિદાન અને વહેલી સારવાર મળે તથા ,પ્રત્યેક ઘરની મુલાકાત લઈને મચ્છરના સંભવિત ઉત્પત્તિ સ્થાનો શોધીને પોરાનાશક  કામગીરી કરવી જરૂરી રહે છે. સર્વેક્ષણ … Read more

વડોદરા: ગાયે ભેટી મારતા પશુપાલક દ્વારા હુમલાનો બનાવ : અદાલતે કસૂરવાર ઠેરવતો હુકમ કર્યો

[ad_1] વડોદરા,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર વર્ષ 2015 દરમિયાન ગાયે ભેટી મારવા અંગે પશુપાલક દ્વારા હુમલાના બનાવમાં અદાલતે પશુપાલકને કસૂરવાર ઠેરવતો હુકમ જાહેર કર્યો છે. જો કે સજા માટે બંને પક્ષોની દલીલો બાદ અંતિમ નિર્ણય લેવાશે. વર્ષ 2015 દરમિયાન સમા વિસ્તારમાં રહેતા સોનલબેન અગ્રવાલ વિસ્તારના હેન્ડપંપ ઉપર પાણી ભરતા હતા. તે સમયે ગાય તેમને ભેટી મારતાં … Read more

error: Content is protected !!