Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અરવલ્લીમાં ગૌવંશ હત્યાની હેરાફેરીમાં પકડાયેલા આઠ વાહનો સરકાર હસ્તક

[ad_1] હિંમતનગર, તા. 29  અરવલ્લી પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશમાં પકડાયેલા ૮ જેટલા વાહનો છોડાવી જવા માટે વાહન માલિકોને વારંવાર તાકીદ છતાં ન આવતાં સરકારના નવીન કાયદા અનુસાર આવા વાહનો ખાલસા કરી સરકાર હસ્તક કરાતાં હલચલ મચી ગઈ છે. સરકારના નવા કાયદાથી ગેરકાયદે ગૌવંશની હેરાફેરી ઉપર અંકુશ આવી શકશે.  જિલ્લાના મોડાસા, માલપુર અને શામળાજી … Read more

બનાસકાંઠામાં દિવાળી પર્વે રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે

[ad_1] પાલનપુર,તા.29 બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈ તંત્ર દ્રારા કેટલાક નિયંત્રણ લાગુ કરવામાં આવ્યા છે જેમાં દિવાળી પર્વે રાત્રે ૮ થી ૧૦ બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.જિલ્લામાં ૧૩ વેપારીઓ ફટાકડા ના વેચાણ ના કાયમી લાયસન્સ ધરાવે છે જ્યારે પાલનપુરમાં દિવાળી પર્વે ફટાકડાના વેચાણ માટે ૩૦ વેપારીએ હંગામી લાયસન્સની માંગણી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ગત … Read more

ટુંણાદરથી મહિસાગર જિલ્લાનો પોલીસ કર્મી 75 હજારના દારૂ સાથે પકડાયો

[ad_1] મોડાસા,તા.29 માલપુર તાલુકાના ટુણાદર ગામેથી રૂ.૭૫૮૦૦ ની કિંમતની ૩૯૫ બોટલોનો જથ્થો ભરેલી ગાડી અને તેના પોલીસકર્મી ચાલકને ઝડપી લેવાયો હતો. માલપુર પોલીસે આ પોલીસવાલા બુટલેગર મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામનો હોવાનું જણાયું હતું. તેને હવાલાતે કર્યા બાદ શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયો હતો.જયારે આ ચકચારી દારૂ હેરાફેરી પ્રકરણ ગાબટ ગામે દારૂ વેચાણ અર્થે મંગાવનાર … Read more

બે આરોપીઓને મહેસાણાના શોભાસણ બ્રીજ નજીકથી દબોચ્યા

[ad_1] મહેસાણા,તા.29 મહેસાણાના બાયપાસથી કરસનપુરા રોડ ઉપર બાર દિવસ અગાઉ ચાર ફેક્ટરી અને એક ફાર્મ હાઉસમાં એકી સાથે  ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર ચડ્ડી બનિયાનધારી દાહોદ ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી લઈ ગુના પરથી પડદો ઉંચક્યો હતો. આ ગેંગના ચાર આરોપીઓ હજુ વોન્ટેડ રહ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ અને ચોરી કરેલ બંદૂક કબજે કરી … Read more

રેસીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત નેશનલ સ્પર્ધામાં વાપીની સારસ્વત સ્કુલનો દબદબો

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ગ્રેપ્લીંગ કમિટી ઓફ ઈન્ડિયાની 1 # નેશનલ ચેમ્પિયનશીપ તા . ૨૦ થી ૨૩ ઓકટોબર ૨૦૧ દરમિયાન દિલ્હી ખાતે આયોજન થયુ હતું , જેમાં ભારતભરમાંથી વિવિધ રાજયોએ ગ્રેપ્લિંગ રમતમાં ભાગ લીધો હતો . જેમાં આપણા ગુજરાત રાજયની ટીમ પણ પસંદગી પામી હતી . આ રમતમાં ગુજરાત રાજયએ કુલ સાત મેડલ … Read more

અરવલ્લીમાં નેશનલ એચિવમેન્ટ સર્વે અંતર્ગત 193 શાળાઓમાં પરીક્ષા યોજાશે

[ad_1] મોડાસા,તા.29 અરવલ્લી જિલ્લાની પસંદગીની ૧૯૩ શાળાઓમાં ૧૨ નવે.ના રોજ નેશનલ એચીવમેન્ટ સર્વે હેઠળ ધો.૩,૫,૮ અને ૧૦ ના ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે.આ પરીક્ષાને લઈ દિવાળી વેકેશન છતાં પસંદગીની ૧૯૩ શાળાઓ ખોલવામાં આવનાર છે.અને આ શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને સમયસર હાજર રાખવા જિલ્લા શિક્ષણ એ તાલીમ ભવન દ્વારા તાકીદ  કરાઈ છે.  વર્ષ ૨૦૧૭માં … Read more

સાબરકાંઠા જિલ્લામાં 15 વર્ષ જુના 33418 વાહનો

[ad_1] હિંમતનગર તા. 29 કેન્દ્ર સરકારે જાહેર કરેલી સ્ક્રેપ પોલીસી અંતર્ગત રાજય સરકાર દ્વારા ૧૫ વર્ષ પુરા કરનાર વાહનોની યાદી મંગાવવામાં આવતા સાબરકાંઠા આર.ટી.ઓ.કચેરી દ્વારા નોંધાયેલા વાહનો પૈકી ૧૫ વર્ષ જુના નાના મોટા ૩૩૪૧૮ વાહનોની યાદી મોકલાવવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ભારતમાં વાહનો દ્વારા વધતા જતા પ્રદુષણને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકારે થોડાક … Read more

ઘંટોડી ગામના ખેડૂતોની ડૂબમાં ગયેલ જમીન અંગે ઉપવાસની ચિમકી

[ad_1] અંબાજી,તા.29 દાંતા તાલુકાના ઘંટોડી ગામના ખેડૂતો કે જેઓ જ્યારે ધરોઈ ડેમ બનતો હતો તે વર્ષો દરમિયાન તંત્રને સહકાર આપી પોતાના ખેતરો ડૂબમાં જવા દીધા હતા. તે સમય દરમિયાન સરકાર દ્વારા આ ખેડૂતોને અન્યત્ર જમીનો આપવાની ખાત્રી આપી હતી. પરંતુ વર્ષોના વહાણાં વહી ગયા અને ખેડૂતોને જમીનો ન મળી. આ મુદ્દે આ ગામના ખેડૂતો દ્વારા … Read more

દાયકાઓ પૂર્વે એન.એ થયેલી સોસાયટીઓમાં હવે પ્લોટ દિઠ લાખોનો માપણી વધારો

[ad_1]  ભુજ, શુક્રવાર  એક સમયે વર્ષો સુાધી કચ્છની ખેતીની જમીનોને માપણી વાધારાનો પ્રશ્ન સતાવતો રહ્યો હતો એમ હવે ભુજ- મિરઝાપર-માધાપરની સંખ્યાબધૃધ કોલોેનીઓ માટે માપણી વાધારાનું ભૂત ફરી ધૂણી રહ્યું છે. અનેક પ્લોટ કે મકાનાધારકોને અડાધો કરોડ રૃપિયા કે એનાથી પણ વધુ રકમ  સરકારમાં જમા કરાવવી પડશે. જો એમ નહીં કરે તો તેમની મિલ્કતના દસ્તાવેજ નહીં … Read more

મુખ્યમંત્રી કચ્છની સંભવિત મુલાકાતે અધિકારી-કર્મીઓની દિવાળી બગડશે!

[ad_1] ભુજ,શુક્રવાર આગામી ૩ જી નવેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની સંભવિત મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીની આ મુલાકાતના પગલે  કચ્છના અિધકારી-કર્મચારીઓના દિવાળીના તહેવારો બગડે તેમ છે. જાણવા મળ્યા પ્રમાણે, મુખ્યમંત્રી ૩ જીએ કચ્છ આવશે. ધોરડો ખાતે સાંજે ૫ કલાકે યોજાનારા કાર્યક્રમમાં બીએસએફ-પોલીસ જવાનોને મળી તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવશે અને મીઠાઈ આપશે.  નવા વર્ષ … Read more

error: Content is protected !!