કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ

0
233

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ આવતા પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પોઝિટિવ હોવા અંગેની જાણકારી આપી હતી તેમજ છેલ્લા દસ દિવસમાં તેમના સંપર્કમાં આવનારા તમામ લોકોને પોતાનો covid 19 નો ટેસ્ટ કરાવી લેવા માટે સૂચન પણ કર્યું છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી તેમની નાદુરસ્ત તબિયતને લઈને તેઓ ચિંતિત હતા અને બાદમાં તેમણે કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા છે જે અંગેની જાણકારી આજે તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here