ધરમપુર પોલીસે બાતમીને આધારે રેડ કરી ઝુંપડા માંથી સંતાડી રાખેલ દારૂનો 26400 ની કિંમત નો જથ્થો ઝડપી લીધો

On: March 31, 2023 5:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ફૂલવાડી પાર નદી કિનારે ઝૂંપડું બનાવી તેમના છુપાવી રાખેલ ભરતીય બનાવટ નો વિદેશી દારૂ કુલ 8 પેટી બોટલ નંગ 384 જે કુલ લીટર 69.5 એમ એલ જેની કિંમત કુલ રૂપિયા 26,400 ઝડપી પાડ્યો છે પોલીસે ધર્મેશ ઉર્ફે રામુ મુકેશ જાદવ રહે માંકડ બન જામનપાડા ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની સામે પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!