Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાનાપોઢા એ પી એમ સી ચૂંટણીમાં ભાજપની પેનલ નો ભવ્ય વિજય

On: October 14, 2023 6:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શ્રી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ નાનાપોઢા ની ચૂંટણી ગઈ કાલે શુક્રવાર ના રોજ આયોજિત કરવામાં આવી હતી જેમાં 99.34 ટકા મતદાન નોંધાયું હતું

જેની મતગતરી આજે સવારે 9 વાગ્યે થી આરંભ થયો હતો જેમાં 6 રાઉન્ડ ના અંતે ભાજપ પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય નોંધાયો હતો જેમાં કોને કેટલા મતો મળ્યા જે માટે જુઓ વિગત

આમ 20 ઉમેદવારો પૈકી 10 ઉમેદવારો ની ભાજપ પ્રેરિત પેનલ માં મુકેશભાઈ પટેલ સહિતના પેનલ ના ઉમેદવારો નો ભવ્ય વિજય થતા અનેક લોકોએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે બપોર બાદ ભવ્ય વિજય યાત્રા નીકળી હતી જે એ પી એમ સી ખાતે થી નીકળી હતી જેમાં અનેક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો પણ ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા સમગ્ર ચૂંટણી દરમ્યાન સૌથી વધુ મતો માધુભાઈ રાઉત ને 107 જ્યારે દ્વિતીય ક્રમે 100 જેટલા મતો મુકેશ પટેલને ફાળે નોંધાય હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!