કપરાડામાં બાબરખડકમાં આવેલી કંપનીમાં ભીષણ આગ

On: October 14, 2023 2:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અચાનક આગ લાગતા દોડધામ મચી કંપનીમાં રાખેલા માલસામાન ને નુકશાન

કપરાડા તાલુકાના બાબર ખડક ગામે આવેલ જીવન ધારા એન્ટર પ્રાઈઝ નામની કમ્પનીમાં મોડી સાંજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી

આગ એટલી ભીષણ હતી કે ઊંચે આકાશ માં ઉઠેલ આગની જ્વાળા અને ધુમાડા ને લઈ દૂર દૂર સુધી આગ ને જોઈ શકાતી હતી

કંપનીમાં રાખેલ લાખોનો માલસામાન આગની જ્વાળા માં બળી ને ખાખ થઈ જવા પામ્યા હતા કંપનીને લાખો રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો

આગની ઘટના બનતા 3 જેટલા ફાયરના વાહનો પણ સ્થળ ઉપર પહોંચી ને આગને કાબુમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો

કંપનીમાં પ્રચંડ આગ કેવી રીતે લાગી તે રહસ્ય હજુપણ અકબંધ રહેવા પામ્યું છે જોકે સમગ્ર ઘટનામાં કમ્પનીમાં રાખેલા બે ટેમ્પો જેવા મોટા વાહનો પણ આગની ચપેટમાં આવી જવા પામ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!