વાપી રાસ રમઝટમાં ખેલૈયા પ્રથમ દિવસે મન મૂકી ઝુમ્યા

On: October 16, 2023 3:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચલાં નાં ભાઠેલા પાર્ટી પ્લોટ માં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન-૭ નું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ નાં પ્રથમ દિવસે માં જગદંબા ની ભાવિક ભક્તોએ આરતી કરી ધન્યતા અનુભવી હતી. આરતી બાદ ખેલૈયાઓ અને માં નાં ભક્તો એ રાષ્ટ્રગીત ગાયું હતું.

અહીંયા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દમણ, પોલીસ ઇન્સ્પેક્ટર વાપી ટાઉન અને કોમેડિયન સૂરજ ત્રિપાઠી હાજર રહ્યાં હતાં તેમનું સ્વાગત શ્રીજી ઇવેન્ટ નાં માલિક સમીરભાઈ પટેલ, મુકેશભાઈ જૈને પુષ્પ ગુચ્છ દ્વારા કર્યું હતું.

ત્યારબાદ માતાજી નાં ગરબા ની શરૂઆત થઇ હતી. ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ને ગરબે ઘુમ્યા હતાં. અડધી રાત્રે ગરબા રાસ ની રંગત જામી હતી. કોમેડિયન સૂરજ ત્રિપાઠી એ થોડા સમયમાં લોકોને ખડખડાટ હસવા માટે મજબૂર કર્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!