Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરના રાજપુરી તલાટ ગામે આદિવાસી સમાજના વૃદ્ધનું ઘર ધરાશાય 

On: July 23, 2023 6:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

85 થી 80 વર્ષના વૃદ્ધનું ઘર તૂટી પડતા સ્થાનિકો એ મદદે આવ્યા હાલ તડપત્રી મૂકી વરસાદ થી બચવા વૈકપિક રસ્તો કરાયો 

ઘર તૂટી પડ્યું

છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે રેર એલર્ટ આપ્યું છે જેના કારણે અનેક જગ્યાઓ પર ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે વધુ વરસાદને પગલે એક વૃદ્ધનું ઘર ધરાય થયું છે જેને પગલે ઘરમાં રાખેલા અનેક માલ સામાનને નુકસાન પહોંચ્યું છે અને વરસાદી પાણી ઘરમાં ગળી પડ્યું છે જોકે આ ઘટનામાં વૃદ્ધને સામાન્ય ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને બે ઘર બનેલા આ વૃદ્ધને ચોમાસા દરમિયાન મુશ્કેલી ન ઊભી થાય તે માટે લોક સહયોગથી હાલ તૂટેલા ઘર ઉપર તાડપત્રી બાંધવાની કામગીરી વૈકલ્પિક રીતે કરવામાં આવી હતી

ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે બાવીસા ફળિયામાં રહેતા અંબાલાલ ભુવનભાઈ પટેલ જેમની ઉંમર ૮૫ થી ૯૦ વર્ષની આશરે છે તેમનું ઘર આજે વહેલી સવારે વધુ વરસાદને કારણે છત આવી પડતા નળિયા નો ભાગ જમીન દોસ્ત થયો હતો આ ઘટનામાં વૃદ્ધને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર કયા બાદ તેમને પરત ઘરે લાવવામાં આવ્યા છે જોકે હાલ તો આ ઘટના અંગે ગામના સરપંચ તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે સરપંચ અને તલાટી દ્વારા સ્થળ પર પહોંચી પંચ કેસ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનામાં ઘરમાં રાખેલા માલ સામાનને વરસાદી પાણી ઘરમાં પડતા ભારે નુકસાન પહોંચ્યું છે આ ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિકો સ્થળ ઉપર આવ્યા હતા અને બે ઘર બનેલા વૃદ્ધ માટે વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે સૌએ એકત્ર થઈ અને સહયોગ રૂપે તાડપત્રી લાવી વરસાદી પાણી તૂટેલા ઘરમાં ન પડે તે માટે હાલ ઉપર બાંધવાની કામગીરી હાથ ધરી છે આદિવાસી સમાજ માટે હંમેશા મદદરૂપ થતા અનેક રાજકીય આગેવાનો આ ઘટનામાં પણ વૃદ્ધને મદદરૂપ થાય તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!