ફરી પડી શકે છે કે મોસમી વરસાદ જુઓ ક્યાં કરાઈ છે આગાહી

On: April 25, 2023 2:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આ વર્ષે ઉનાળાની શરૂઆત જ કમોસમી વરસાદથી થઈ હતી. સમગ્ર માર્ચ મહિનામાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંતમાં ફરી માવઠું થશે અને મે મહિનાની શરૂઆતના દિવસો પણ આ માવઠાની સાથે જ પસાર થવાની સંભાવના વધી ગઈ છે

સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં ભારે ગરમી પડતી હોય છે અને મે મહિનામાં જમીન પરથી આવતા ગરમ પવનો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને દઝાડતા હોય છે. જે ગરમી આ વર્ષે રાજ્યમાં હજી સુધી જોવા મળી નથી. ત્યારે હજુ વધુ માવઠાની આગાહી કરવામાં આવી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!