Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધુતરાષ્ટો હવેતો પાંપણના પડદા ખોલો…વરસાદ પણ ગયો

On: September 25, 2022 6:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રોડબનાવવા ક્યાં મુહરત ની રાહ જોવાય છે ?

ચોમાસા દરમ્યાન રોડ ધોવાઇ ગયા છે જેનાથી લોકો પરેશાન થયા છે અને જેટલી રાજકારણીઓને ગાળો ભાંડી છે તેની હાય આ વખતે રાજકારણીઓ ને ચુંટણીમાં ચોક્કસ લાગશે લોકોને પડેલી મુશ્કેલીનો બદલો આ વખતે ચુંટણીમાં મતદારો લેશે એ નક્કી છે

તમામ મંત્રીઓ અને ધારાસભ્ય ચાણોદથી દેગામ થઇ ધરમપુર આવે લોકોની માંગ છે વળી એક મુલાકાત પારડી ભેસલાપાડા પરિયા અંબાચ થઇને પંડોર થઇ કરવડ સુધી  માત્ર બે આંટા મારે એવી માંગ છે એટલામાં તમામ સમસ્યાઓ સમજાય જશે

સાંસદના ગામ થઇને આંબાચ આવતો માર્ગ એટલી હદે ખરાબ થઇ ગયો છે કે ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે જયારે અંબાચ પંડોરને જોડતો કોલક નદીના બ્રીજ ઉપર તો લોકો ઊંટ સવારીનો આનંદ લેતા હોય એવો અનુભવ થાય છે

ત્યારે મતદારોપણ યાદ રાખે કે વોટ માંગવા આવનાર ઉમેદવારને મત આપવા પહેલા તમે ચોમાસા દરમ્યાન ભોગવેલી મુશ્કેલી અને તકલીફો એકવાર જરૂર યાદ કરી ને વોટ આપશો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!