Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ચીખલી તાલુકાના સારવણી ગામે આયોજિત રક્તદાન કેમ્પમાં 32 યુનિટ રક્તદાન મેળવ્યું.

On: September 19, 2022 4:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
  પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ RAINBOW WARRIORS ધરમપુર તથા ગ્રામ પંચાયત સારવણીના સંયુકત ઉપક્રમે પ્રાથમિક શાળા સારવણી મુકામે આયોજિત રક્તદાન કેમ્પનું ઉદઘાટન ડૉ. સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું. 

RAINBOW WARRIORS ધરમપુરની અનોખી પરંપરા મુજબ ગામની દીકરી રશ્મિકાબેન હિતેશભાઈ પટેલ (B.E ઇલેક્ટ્રિક એન્જિનિયર ) નું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. 

       આ પ્રસંગે ડૉ. સૌરભ પટેલ, ડૉ.શ્રેયા પટેલ , હિતેશ પટેલ સરપંચ સારવણી,  અનિલ પટેલ R.O વાપી, રજનીકાંત પટેલ સરપંચ મરઘમાળ, જયેશ પટેલ પલ્લવ પ્રિન્ટર ધરમપુર, જયંતિ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરી ધરમપુર, ધીરુ ભાઈ પટેલ, સુમિત્રાબેન પટેલ શિક્ષક, રાજેશ પટેલ શિક્ષક, રાકેશ પટેલ આચાર્ય સારવણી  પ્રા. શાળા વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તથા રકતદાતાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

આજના કાર્યક્રમ માં માતા- પિતા તથા પુત્રએ એક સાથે રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.  ડૉ. શ્રેયા પટેલે  પણ રક્તદાન કરી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. જેના કારણે ગામની 4 મહિલાઓએ પ્રથમવાર રક્તદાન કર્યું હતું

       આ પ્રસંગે પાર્થ ટ્રેડર્સ વાપી તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા RAINBOW WARRIORS ધરમપુર , ગ્રામ પંચાયત સારવણી તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. 

કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ પટેલ સરપંચ સારવણી, નટુભાઈ ડે.સરપંચ, મનોજભાઈ, ભીખુભાઈ, હિતેશ પટેલ વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી. 

કાર્યક્રમનું સફળ સંચાલન ઉમેશ પટેલ, અંકિત પટેલ, નિતા પટેલ, જીજ્ઞેશ પટેલ, દીપક પટેલ સુરેન્દ્ર પટેલ તથા RAINBOW WARRIORS ધરમપુરના કો.ઓર્ડીનેટર તથા આવધા  પ્રા.શાળાના શિક્ષક શંકર પટેલે કર્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!