
જન્માષ્ટમી પર્વે કોપરલી ગામે આવેલ ઇસ્કોન મંદિર માં કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જ્યાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સ્વાતંત્ર્ય હવાલો સાંભળતા મંત્રી જીતુભાઇ ચૌધરી એ પણ હાજરી આપી હતી અને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરી આશીર્વાદ મેળવ્યા હતા






