પ્રથમ વખત મહા સંયોગ : ત્રણ મોટા રાજયોગમાં આજે હોલીકા દહન થશે

On: March 17, 2022 2:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુાધવાર

આવતીકાલે અસત્ય પર સત્યના વિજય સમા હોળી, પર્વના પ્રાથમ વખત ત્રણ મોટા રાજયોગમાં હોલીકા દહન થશે. આ દિવસે ગજકેસરી વરિષ્ઠ અને કેદાર યોગમાં હોળી પ્રગટાવાશે. 

આ અંગે વધુ વિગતો મુજબ રંગોનો તહેવાર ધૂળેટી ૧૮માર્ચના અને એક દિવસ અગાઉ હોલીકા દહન થશે. આ વખતે ભદ્રા દોષ રહેશે.  તેાથી સાંજની જગ્યાએ રાત્રે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોલીકા દહન થઈ શકશે. અન્ય ગ્રહોની સિૃથતિાથી ગજકેસરી, વરિષ્ઠ અને કેદાર નામના ત્રણ રાજયોગ પણ રહેશે. જ્યોતિષાચાર્યોના કહેવા મુજબ હોળીના પર્વના દિવસે આવો મહા સંયોગ અત્યાર સુાધીમાં પ્રાથમ વખત બનશે. ત્રણ મોટ શુભ યોગમાં હોલીકા દહન દેશ માટે શુભ રહેવાનો હોવાનું જણાવાયું છે. ઉપરાત પારિવારિક સુખ અને સમૃધિૃધ વાધે છે.

વધુમાં આવતીકાલે ગુરૃવારે હોલીકા દહન થશે. જે દેવગુરૃ બૃહસ્પતિનો દિવસ માનવામાં આવે છે. બૃહસ્પતિનો દ્રષ્ટિ સંબંધ ચંદ્ર સાથે હોવાથી ગજકેસરી યોગ બનશે. આ તહેવાર પર વરિષ્ઠ અને કેદાર યોગ પણ બની રહ્યા છે. આવું પ્રાથમ વખત થઈ રહ્યું છે. જે હોલીકા દહન વખતે આ ત્રણે રાજયોગ બની રહ્યા છે. સાથે સૂર્યનો મિત્ર રાશિમાં હોવાથી આ પર્વને વધુ શુભ બનાવશે. હોલીકા દહન પર ખાસ ગ્રહ-યોગાથી રોગ, દુખ અને દોષના નાશ તો થશે જ સાથે સાથે દુશ્મનો પર પણ વિજય પ્રાપ્ત થશે.  ૧૪મી માર્ચાથી વસંત ઋતુ શરૃ થઈ ગઈ છે. જેને સ્વામી શુક્ર છે. શુક્રના જ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હોલીકા દહન થશે. તે ગ્રહ સુખ-સુવિાધા, સમૃધિૃધ, ઉત્સવ, હર્ષ અને ઐશ્વર્યનો પણ કારક છે. તેમજ ફાગણ મહિનાનો સ્વામી શનિ છે. શુક્ર અને શનિ એક બીજાના મિત્ર છે. અને બંને મકર રાશિમાં સાથે રહીને યુતિ બનાવી રહ્યા છે. નક્ષત્રોની આ સિૃથતિના કારણે જ તહેવારોના શુભ પરિણામોમાં વાધારો થશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!