ધરમપુરના કાકડકુવા ગામે શ્રી રામ મંદિર ના જીર્ણોધ્ધાર અર્થે તારીખ 21 માર્ચ થી 29 માર્ચ સુધી શ્રીરામ કથા નું થશે ભવ્ય આયોજન

On: March 17, 2022 2:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


કાકડકુવા ગામે મંદિર ફળીયા માં આવેલ શ્રી રામ મંદિર ના જીર્ણોદ્ધાર અર્થે તારીખ 21 માર્ચ સોમવાર થી તારીખ 29 માર્ચ મંગળ વાર સુધી શ્રી રામ કથા નું આયોજન સવારે 9 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે કથા નું રસપાન માં મેલડી ના ઉપાસક વિજયબાપુ ના કંઠે સંગીત મય વાણી માં થશે સોમવાર ના દીને પોથીયાત્રા  સવારે 9 વાગ્યા જલારામ મંદિર થી નીકળી મંદિર ફળીયા કથા સ્થળે પોહચશે કથા ના દિવસો દરમ્યાન દરરોજ બપોરે 1 કલાકે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવશે

કથાના દિવસો દરમ્યાન વિવિધ પ્રસંગો રામ જન્મોત્સવ,જાનકી વિવાહ સહિત ની ઉજવણી થશે જ્યારે અંતિમ દિવસે રાત્રે 9 કલાકે સંતવાણી લોકડાયરા નું આયોજન થશે જેમાં આસપાસ ના ગામના ભાવિક ભક્તો ને ઉપસ્થિત રહેવા કાકડકુવા ભક્ત મંડળ દ્વારા સૌ ને નિમંત્રણ પાઠવામાં આવે છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!