Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાત બજેટ 2022-23 : સગર્ભા મહિલાઓ, પશુપાલકો માટે મહત્વની જાહેરાત

On: March 3, 2022 8:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022
ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
 નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે. 

નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટની રજૂઆત કરવામાં આવી રહી છે- 
આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
ઉડ્યોગ- 7030 કરોડ
પ્રવાસન- 465 કરોડ
વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
શિક્ષણ- 34,884 કરોડ
મત્સય- 880 કરોડ 
સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
ઘૃહ વિભાગ- 8825 કરોડ
સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
અન્નય નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
કાયદા વિભાગ- 1740 કરોડ
આદિજાતિ વિભાગ- 2909 કરોડ
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરવાના હોવાથી એમનો પરિવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો 

– ગુજરાતમાં અમારી સરકારે 10 કરોડ કોરોના રસીના ડોઝ મફતમાં આપ્યા. 
– રાજ્યનો જીડીપી બે દાયકામાં વીસ લાખ કરોડ થયો છે. 
– માથાદીઠ આવક રૂ. 19000થી વધી રૂ. 2.14 લાખ કરોડ થયો છે.
– 280 સેવાઓને ડિજિટલ પોર્ટલ પર લઈ ગયાં છીએ
– આવકના દાખલાની મુદત વધારીને 3 વર્ષ કરી
કૃષિ વિભાગ માટે 
– નાણામંત્રી કનુ દેસાઈએ નવા વર્ષ માટે કૃષિ વિભાગ માટે રૂ. 7737 કરોડની ફાળવણી કરી છે. 
– રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે. 
– ડાંગ રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો.
– મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની ફાળવણી.
– રખડતા પશુઓથી મુક્તિ મેળવવા 100 કરોડની જાહેર જોગવાઇ કરાઈ.
સગર્ભાઓ મહિલાઓને ગુજરાત સરકારની ભેટ
– સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ. 
– પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1 કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે.
શિક્ષણને ગુણવતાસભર બનાવવાનો નિર્ણય
– ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા વર્ષમાં શાળા શિક્ષણને વધુ ઉચ્ચતમ સ્તર પર લઈ જવાની યોજન ઘડી
– સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ
– આ યોજના હેઠળ સરકારે 500 કરોડનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી
– 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!