મહિલા હોમગાર્ડને ફોન કરી ફરવા આવવાનું અને સબંધ રાખવાનું કહી પજવણી કરતા હોમગાર્ડ કમાંન્ડિંગ ઓફિસર સામે પોલીસ ફરિયાદ થતા ચકચાર

On: October 14, 2021 3:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર ખાતે આવેલ હોમગાર્ડ કચેરી માં છેલ્લા કેટલાક સમય થી હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા સાજન ભાઈ ભાયલું ભાઈ ગાંવીત દ્વારા તેમના હાથ નીચે કામ કરતી મહિલા હોમ ગાર્ડ ને ફરજ પૂર્ણ થયા બાદ ઓફીસ માં બિલાવી હાથ પકડી લેતા અને નજીક આવી વાતચીત કરતા હોય અને જો કોઈ તેમને વિરોધ કરે તો ફરજ ઉપર બ્રેક લગાવી દેતા હતા વળી વારંવાર ફોન કરી ને પોતાને ખુશ રાખવા જણાવતા હતા તેમજ તેમની સાથે બે ફરવા માટે આવવા જણાવી બીભત્સ માંગણી કરતા હોવાની ફરિયાદ એક મહિલા હોમગાર્ડ દ્વારા ધરમપુર પોલીસ મથકમાં કરવમાં આવી છે જેને પગલે સમગ્ર હોમગાર્ડ બેડા માં ચકચાર મચી ગઇ છે જોકે ફરિયાદી મહિલા હોમગાર્ડ દ્વારા ગત તારીખ 23- 10- 21કરેલા ફોન કોલ પુરાવા રૂપે હોમગાર્ડ કમાન્ડર ના ફોન કોલ રેકોર્ડ કરેલ હોય સમગ્ર હકીકત બહાર આવતા ધરમપુર પોલીસે સાજન ભાઈ ભાયલું ભાઈ ગાંવીત સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ ધરમપુર પી એસ આઈ સુનિલ પરમાર કરી રહ્યા છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!