60 વર્ષ થી વધુ વયના લોકો જેઓ કોઈપણ તકલીફ હોય , વેકસીન સેન્ટર પોહચી શકતા નથી એવા લોકોને ઘરે ઘરે જઈ ને કોરોના વેકસીન આપવાની કામગીરી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ની ટિમ દ્વાર એક વિશેષ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે જે પૈકી માત્ર એક નમ્બર ઉપર કોલ કરી ને તમે ઘર માં રેહતા વયો વૃદ્ધ કે દિવ્યાંગ માટે વેકસીન ની વીસેસ સુવિધા ઉભી કરવામાં આવી છે જે માટે (02632- 253381 )નંબર ઉપર કોલ કરી ને નામ લખવવા નું રહેશે જે બાદ આરોગ્ય ની ટિમ આપનો સંપર્ક કરી ઘરે આવી ને વેકસીન આપી જશે હાલ જિલ્લામાં આ અભિયાન વેગ પકડી રહ્યું છે અંગે ની કેટલીક તસ્વીર વલસાડ ડીડીઓ એ તેમના ટ્વીટર હેન્ડલર ઉપર ટ્વીટ કરી છે
Breaking News
સુપામાં 5થી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથા
ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની વિયેતનામ ની બેઠક વ્યાપાર-રોકાણ સંબંધો, સેમિકન્ડક્ટર, ફાઇનાન્સ અને વિબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે મહત્વ ની રહી
સંગઠન માં ઉચ્ચહોદ્દા ઉપર રેહનારા હવે સરપંચની ચૂંટણી લડવાના સ્વપ્ન સેવી રહ્યા છે
નવરાત્રી પર્વે ધરમપુરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા
Daman Police Arrest Loan Fraud Suspect in Navi Mumbai; ₹7.53 Lakh Fraud Under Scanner
કર્નલ સી.કે.નાયડુ ટ્રોફી માટે ગુજરાતની ટીમ જાહેર, ૧૬માંથી ૪ ખેલાડી વલસાડ જિલ્લાના













