Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વિધાન સભા કપરાડા ભાજપના વોટ્સએપ ગ્રુપ માં અશ્લીલ ફોટો મેસેજ મૂકી દેવતા ખળભળાટ ..સેન્ડ કરનારા ને રિમુવ પણ ન કરાયા ?

On: September 20, 2021 5:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તારીખ 28 -7-16 ના રોજ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા બનાવવા માં આવેલ કપરાડા  વિધાન સભા કપરાડા ભાજપ નામના વોટ્સએપ ગ્રુપમાં કોઈ શખ્સ દ્વારા અશ્લીલ   ફોટો નાખવામાં આવતા ખળભળાટ મચ્યો છે આ વેટસપ ગ્રુપમાં કપરાડા ભાજપના અનેક ઉચ્ચ હોદેદારો સામેલ છે જેમાં હેમંત કંસારા ,ગુલાબ ભાઈ રાઉત, માં પણ કપરાડા ભાજપના સોસીયલ મીડિયા ના ઇન્ચાર્જ સહિત ના લોકો પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી પણ સામેલ છે ત્યારે ભાજપના વોટસપ ગ્રુપ માં યુવક દ્વારા અશ્લીલ વિડીયો મેસેજ જી આઈ એફ ફાઇલ મોકલતા અનેક લોકો ક્ષોભ જનક સ્થિતિ માં મુકાઈ ગયા છે શું ભાજપ પ્રમુખ અને સોસીયલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા આવા મર્યાદા ન જાળવતા લોકોને જ ભરવામાં આવ્યા છે જેમના દવારા રાત્રી દરમ્યાન અનેક મહિલા હોદેદારો ભરેલા ગ્રુપ માં પણ અશ્લીલ મેસેજ મુકવામાં આવી રહ્યા છે અચાનક આવા અશ્લીલ વિડીયો ઇમેજ સેન્ડ કરતા અનેક લોકો ફોન કરી ને એક બીજા ને કહેતા થઈ ગયા હતા તો સમગ્ર બાબત ચર્ચા નો વિષય બની હતી ત્યારે હવે જોવાનું એ છે કે પ્રદેશ પ્રમુખ જે સોસીયલ મીડિયા ઉપર વધુ ભાર મૂકે છે એ જ સોસીયલ મીડિયા નો આ રીતે પણ કેટલાક સભ્યો સદુપયોગ કરતા હોવાની વાત ને લઈ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે …

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!