વલસાડ જિલ્લામાં તારીખ 8 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા ફરમાન

On: September 8, 2021 5:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા કલેકટર દ્વારા તારીખ 8 સમપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર દરમ્યાન  ભારે વરસાદ ની આગાહી ને પગલે તમામ સંબંધિત અધિકારી ને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં અવેલીઅગાહી ને પગલે આગામી તરીખ 8 સપ્ટેમ્બર થી તારીખ 12 સમપ્ટેમ્બર દરમ્યાન સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ થવાની સાંભવના હોય જિલ્લા કલકેટર દ્વારા વહીવટી વિભાગના દરેક સંબંધિત અધિકારીઓને જાણકારી આપી અગાહ કર્યા છે કે તેઓએ કોઈ પણ કારણ વગર હેડ ક્વાર્ટર છોડવું નહિ 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!