Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ જીલ્લામાં આરોગ્ય વિભાગ માં કોન્ટ્રાક બેઝ ઉપર લીધેલા 995 જેટલા કર્મચારી ને છેલ્લા બે માસ થી પગાર નહીં મળતા અનેક કર્મચારી ની હાલત કફોડી

On: August 9, 2021 4:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જીલ્લા માં જીલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગ માં  વિશ્વ એન્ટર પ્રાઈઝ નામની કંપની દ્વારા  હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલા ૯૫૫ જેટલા મેડીકલ સ્ટાફ ડ્રાઈવર આયા નર્સ તમામ ને છેલ્લા બે માસ થી પગાર નહિ મળતા તેઓ ની હાલત કફોડી બની છે કોરોના કાળ દરમ્યાન સૌથી વધુ અને જીવન જોખમે કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગ ના હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલાકર્મચારી ને જુન અને જુલાઈ માસ નો વેતન હજુ પણ મળ્યું નથી વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની કામની દ્વારા પગાર નહિ ચુકવવા માં આવતા ૯૯૫ કર્મચારી નોકરી ઉપર જવા આવવા માટે ભાડા ના પૈસા પણ નથી મળી રહ્યા વળી મેડીકલ વિભાગ માં નિયમિત નોકરી ઉપર જવાની ફરજ પડી રહી છે સમાન્ય રીતે કોઈ પણ કર્મચારી નોકરી એટલા માટે કરતો હોય છે કે તેને પુરતું વળતર મળે અને તેના પરિવાર નું ગુજરાન ચાલે પરંતુ જયારે સમયસર વેતન ના મળે તો આવા સમયે કોઈ પણ કર્મચારી સ્વાભાવિક રીતે પોતાના કામ માં નિષ્ઠા બચી શકે નહિ અને કોઈ પણ કામ યોગ્ય થઇ શકે નહિ ત્યારે ૯૯૫ કર્મચારી આજે પણ બે માસ થી પગાર થી વંચિત રેહતા તેઓ ની સ્થિતિ વિકટ છે કેટલાક કર્મચારી ઓ ધરમપુર કપરાડા જેવા વિસ્તાર માંથી આવન જાવન કરે છે જેના કારણે તેઓ ને રોજીંદા ખાનગી વાહનો માં આવન જાવન માટે ભાડા ખર્ચ કરવાની ફરજ પડે છે ત્યારે સમગ્ર બાબતે જીલ્લા કલેકટર અને ડીડીઓ ધ્યાન આપે તે જરૂરી બન્યુ છે  

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!