વાપીના કેરેટલેન (અ ટાટા પ્રોડક્ટ) નવા કલેક્શન લોંચ કરાયું 

On: September 22, 2025 7:08 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સિગ્નેચર કલેક્શનના દાગીના નું વાપી-વલસાડ ના ૨૧ વુમન એન્ટરપ્રેન્યોર દ્વારા લોંચ 

૨૧ મહિલાઓ દ્વારા લોન્ચિંગ

વાપીના કેરેટલેન (અ ટાટા પ્રોડક્ટ) દ્વારા તા. 21-09-2025 ના રોજ તેમના નવા કલેક્શન લોંચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સમગ્ર ભારતના સ્ટોર્સ માંથી ખાસ સિગ્નેચર કલેક્શનના દાગીના નું વાપી-વલસાડ ના ૨૧ વુમન એન્ટરપ્રેન્યોર દ્વારા લોંચ કરવામાં આવેલ હતું. નોંધનીય છે કે આ ૨૧ લોંચ એન્ટરપ્રેન્યોર્સના ધંધાકીય સફરને પોડકાસ્ટના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવેલ હતી.

વાપી-વલસાડ જિલ્લામાંથી શ્રીમતી વિજયાબેન પટેલ, શ્રીમતી જાગૃતિબેન પટેલ, સુધા પ્રજાપતિ, ડૉ. મિત્તલ ધાખડા, ડૉ. શ્વેતા મહેતા, શ્રીમતી ભારતી સુમેરિયા, શ્રીમતી પ્રિયા ડાકલે, અમી રૂઘાણી, સીમા બોહરા, શિલ્પા શાહ, ઈશાની કામદાર, પુજા શાહ, અમી તયાલ, રૂચિ રાઠોડ, શ્રીમતી દેવલ દેસાઈ, ડૉ. સંગીતા મેનન, પ્રાચી શાહ, ખુશનુમા તોડીવાલા તેમજ દિપ્તી મહેતા આ કાર્યક્રમમાં લોંચ એમ્બેસેડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં અન્ય મહેમાનોની સાથે સ્ટાર્ટઅપ વાપી કમ્યુનિટીના ફાઉન્ડર શ્રી કૃષિત શાહ અને પેટ્રોન શ્રી પાર્થિવ મહેતાએ હાજરી આપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!