
NCERTનવી દિલ્હીના NPEP વિભાગ દ્વારા અને GCERT, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાયખડ – અમદાવાદ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો..
રોલ પ્લે સ્પર્ધાના ધોરણ-9 વિદ્યાર્થીઓમાં પ્રિયાંશી ચૌધરી, યેશા પટેલ, વિભા પટેલ, હર્ષિદા ચૌધરી,શાલિની ગુપ્તાએ પાત્રો ભજવ્યા હતાં…
હવે આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ વલસાડ જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે.





