Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કુકણા સમાજ ભવન ખાતે સંગઠનની વિવિધ કામગીરી માટે બનાવવામાં આવેલ સમિતિના લીડરો સાથે મિટિંગ યોજાઈ

On: January 2, 2024 1:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આદિવાસી કોકણા,કોકણી,કુકણા,કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજયની તા.૩૧/૧૨/૨૦૨૩ નાંરોજ કુકણા સમાજ ભવન ખાતે સંગઠનની વિવિધ કામગીરી માટે બનાવવામાં આવેલ સમિતિના લીડરો સાથે જન–જાગૃતિની મિટિંગ રાખવામાં આવેલ.

કુંકણા સમાજ ભવન ખાતે તા.૩૧/૧૨/૨૦૨૩નાં રોજ દ.ગુજરાતના વ્યારા,નવસારી,ડાંગ,સુરત અને વલસાડ જિલ્લાના કુકણા,કોકણી,સમાજના સંગઠનમાં સમાજની વિવિધ સમસ્યાઓ,શૈક્ષણિક જાગૃતિ,સામાજીક અને સંસ્કૃતિ માટે અને સ્વ–રોજગાર(સ્વાવલંબન) માટે તમામ તાલુકાના પ્રતિનિધિ મંડળના પ્રમુખ–મંત્રી તેમજ દરેક સમિતિ જેવી કે સાહિત્ય સંશોધન અને સંપાદન સમિતિ શૈક્ષણિક સાંસ્કૃતિક સમિતિ સાથે ધંધા–રોજગાર (સ્વાવલંબન)માટેની સમિતિ,મહિલા જાગૃતિ માટેની મહિલા સમિતિ, મંડળના બંધારણ માટેની બંધારણ સમિતિ, તેમજ વિવિધ ગામોમાં સામાજીક,આર્થિક તેમજશૈક્ષણિક સમસ્યા સાથે જન–જાગૃતિ સમિતિના પ્રમુખ-મંત્રી દ્વારા સમાજના સંગઠનની જવાબદારી લઈ જેતે વિસ્તારની સમસ્યા બાબતે વ્યારા જિલ્લાના પ્રમુખ અને કેન્દ્રીય કોરના સભ્યો માન.આનંદભાઈ બાગુલ(અધિક કલેકટર નિવૃત) દ્વારા સમગ્ર રાષ્ટ્રીય લેવલના સમાજના મુદ્દાઓ સંગઠનની જવાબદારી તેના સમસ્યાના ઉકેલની દિશામાં લેવા જોગ પગલાં જેવી કે સમાજ સાથે સંકળાયેલી સમસ્યા,સંગઠનનો અભાવ,સંસ્કૃતિની જાળવણી,કુરિવાજો દૂર કરવા તેમજ જળ-જંગલ– જમીનના પ્રશ્નો બાબતની ચર્ચાઓની સમસ્યાઓ બાબતે વિવિધ સમિતિઓ બનાવી ઉકેલની દિશામાં સંગઠન કામ કરશે અને સમિતિઓના નિયંત્રણ,આર્થિક સામાજીક તેમજ શૈક્ષણિક બાબતે ગુજરાતમાં મોનીટરીંગ કમિટીની રચના બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવેલ જે બાબતે આગામી દિવસોમાં સંગઠન થકી વિવિધ લુપ્ત થતી સંસ્કૃતિ તેમજ તેની જાળવણી,રમત-ગમત ક્ષેત્રે અને જળ–જંગલ–જમીનના પ્રશ્નો બાબતે તે દિશામાં રજુઆત કરવામાં આવેલ છે.તેમજ કપરાડા વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકની જરૂરીયાત ઉભી થતાં ૨૦૦નંગ કપરાડા વિસ્તારના પ્રતિનિધિઓને આજ રોજ મંડળ દ્વારા આપવામાં આવેલ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!