Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આદિવાસી પ્રમાણપત્ર મામલે કોંગ્રેસી ધારાસભ્યનો વૉકઆઉટ

On: January 25, 2022 10:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


આદિવાસી લડત સમિતીને હાજર ન રખાતાં વિરોધ

આદિવાસી MP-MLAની બેઠકમાં બબાલ ખોટા પ્રમાણપત્ર આધારે લાભ મેળવાય છે

અમદાવાદ : આદિવાસી પ્રમાણપત્ર ના સુધારા મુદ્દે ગાંધીનગરમાં આયોજીત બેઠકમાં બબાલ મચી હતી. એટલું જ નહીં, આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર મેળવી લોકો લાભ મેળવી રહ્યા છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના ધારાસભ્ય અશ્ચિન કોટવાલે બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. આદિવાસી પ્રમાણપત્રના સુધારા મામલે ગાંધીનગરમાં મંત્રી નરેશ પટેલના વડપણ હેઠળ આદિવાસી ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળી હતી.

આ બેઠકમાં ખોટા પ્રમાણપત્રોના મુદદે ગાંધીનગરમાં 29 દિવસ સુધી લડત લડનારાં આદિવાસી લડત સમિતીને આમંત્રણ અપાયુ ન હતું જેથી ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્ચિન કોટવાલે વિરોધ નોંધાવીને બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. અશ્વિન કોટવાલે એવો આક્ષેપ કર્યો કે, જે તે વખતે આંદોલન ચાલી રહ્યુ હતું તે વખતે સરકારે સમાધાન કર્યા હતાં અને લડત સમિતીનો ય અભિપ્રાય લેવા  નક્કી કર્યુ હતું.

આજે આદિવાસી પ્રમાણપત્રની ચકાસણી માટે ય આઠ મહિના જેટલો સમય વીતી જાય છે જેથી આદિવાસી યુવાઓને નોકરીમાં ભરતી થાય બાદ ઘણી મુશ્કેલી પડી રહી છે. રાઠવા અને હળપતિને પ્રમાણપત્ર આપવામાં ઘણો વિલંબ થઇ રહ્યો છે. આ કારણોસર બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!