Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મ્યુનિ.ના ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ

On: January 25, 2022 9:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


મ્યુનિ.ના
ઈનચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ

                સુરત,

સુરત મ્યુનિ.ના ફાયર
અને ઈમરજન્સી  સર્વિસીસના ઈનચાર્જ ચીફ ફાયર
ઓફિસર  બસંતકુમાર પરીકની ફાયર સર્વિસ મેડલ ઓફ
ગેલેન્ટ્રી એવોર્ડ માટે પસંદગી કરવામા આવી છે પ્રજાસત્તાક દિવસે તેમને મેડલ એનાયત થશે.
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગ અકસ્માતના ક્ષેત્રમાં ઉમદા, શ્રેષ્ઠ અને સરાહનીય
અદમ્ય સાહસિક કામગીરી બદલ એવોર્ડ અપાય છે. આ વર્ષે ત્રણની પસંદગી થઇ છે જેમાં ગુજરાતમાંથી
એકમાત્ર સુરતમાંથી ફાયર ઓફિસરની પસંદગી થઇ છે. 29 જાન્યુઆરી, 2011ના રોજ એ.કે.રોડની
લબ્ધી ડાઇંગમાં આગમાં ફસાયેલા 35 કામદારોની રેસ્ક્યુની કામગીરી બદલ તેમની પસંદગી કરાઇ
છે. આ ઘટનામાં તેઓ 11 ટકા દાઝી ગયા હતા. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!