Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના રિક્ષાચાલકને મહારાષ્ટ્રથી ગાંજો લાવવા રૂા. 10,000 મળતા હતાં

On: January 23, 2022 9:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


ચાર કિલો જથ્થા સાથે પકડાઈ જતાં કબૂલાત બેડી વિસ્તારમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સનાં કહેવાથી છેલ્લે નાસીકથી ગાંજો લાવ્યાનું ખુલ્યું

 જામનગર, : જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાંથી ગઈકાલે મોડી સાંજે એક રિક્ષાચાલક શખ્સને એસ.ઓ.જી. શાખાની ટીમેં ૪ કિલો ગાંજા સાથે પકડી પાડયો હતો. જે શખ્સ રૂપિયા દસ હજારમાં મહારાષ્ટ્રથી ગાંજાની ખેપ કરતો હતો, અને જામનગરના જ એક શખ્સ દ્વારા મંગાવવામાં આવતા ગાંજાની ખેપ માટે રૂપિયા 10,000નું મહેનતાણું અપાતું હતું. જે પ્રકારની 3 ખેપ કરી હોવાની કબુલાત આપી છે.

જામનગરમાં એસ.ઓ.જી. શાખાએ ત્રણબત્તી વિસ્તારમાંથી ઇકબાલ ઉર્ફે રફીક મુસાભાઇ ચાવડા નામના રીક્ષાચાલકને ચાર કિલો નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો. જેની પૂછપરછમાં પોતે ડિલિવરી મેન તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને મહારાષ્ટ્રમાંથી ગાંજાનો જથ્થો લઇ આવવાની ખેપ કરવા માટે 10,000 રૂપિયા મળતા હોવાની કબુલાત આપી છે.

 બેડી વિસ્તારમાં રહેતા હાજી ઉર્ફે જોજો નામના શખ્સ દ્વારા નશીલા પદાર્થનું જામનગરમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હોવાની કબુલાત કરીને પોતે તેમાં ડિલિવરીમેન તરીકે ભૂમિકા ભજવતો હોવાની કબુલાત આપી છે. અગાઉ પોતે મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં જઇને બે વખત ડ્રગ્સનો જથ્થો બસ મારફતે જામનગર લઈ આવ્યો હોવાની અને હાજીને પહોંચાડે હોવાની કબૂલાત કરી છે. જેમાં તેને બંને વખત 10,000  રૂપિયાનું વળતર મળ્યું હતું

ત્યારપછી ફરીથી તેને નવી ખેપ કરવા માટે નાસિક મોકલાવ્યો હતો, જ્યાંથી મહેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી ચાર કિલો ગાંજો લઈને એસટી બસ મારફતે મહારાષ્ટ્રથી અમદાવાદ અને અમદાવાદથી જામનગરની ખાનગી લક્ઝરી બસમાં બેસીને અંબર ચોકડી સુધી લંબાવ્યો હતો, અને ત્યાંથી ઊતરીને ત્રણબત્તી વિસ્તારમાં પગપાળા ચાલીને પહોંચતા એસ.ઓ.જી.ની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!