Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ: ફતેવાડી ઝેબા સોસાયટીમાંથી V-એક્સપ્રેસ કુરિયર કંપનીના ડિલિવરીના સામાનની ચોરી

On: March 24, 2022 7:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

ફતેવાડીમાં ઝેબા સોસાયટીમાં પાર્ક કરેલી બંધ બોડીની બોલેરો ગાડીમાંથી V-એક્સપ્રેસ કુરિયર કંપનીના ડિલિવરી કરવા માટે રાખેલા સામાનની ચોરી થયાની ઘટના મંગળવારે બની હતી. બંધ બોડીની બોલેરોનું લોક તોડી થયેલી રૂ.1.40 લાખની મત્તાની ચોરી અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

નારોલ ખાતે વી-એક્સપ્રેસ કુરિયર કંપનીમાં નોકરી કરતા સુમિત રાજુભાઈ મન્સૂરી ફતેવાડી ઝેબા સોસાયટીમાં રહે છે. મંગળવારે રાત્રે સામાનની ડિલિવરી કરી ઘરે પહોંચેલા સુમિતભાઈ સામાનની ગણતરી કરી ગાડી પાછળ આવેલા શટરને લોક મારી સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે આવી જોયું બોલેરોના શટરનું લોક તોડી તસ્કરો કુરિયર કંપનીનો લિફ્ટના પાર્ટ્સનો સામાન રૂ.1,40,570ની મતાનો ચોરી ગયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!