Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરતનું હવામાન નરમ-ગરમ : સવારે વાદળો, બપોરે સૂર્યપ્રકાશ સાથે ગરમ પવનો ફુંકાયા

On: March 24, 2022 4:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

         સુરત

સુરત શહેરમાં
સવારે આકાશ વાદળોથી છવાયા બાદ સમય આગળ વધતા વાદળો દૂર થવાની સાથે જ ફરીથી સૂર્યદેવતાનું
રાજ જોવા મળતા શહેરીજનો નરમ ગરમ દિવસ અનુભવ્યો હતો. જેમાં કલાકના
10  કિ.મીની ઝડપે ગરમ પવન ફુંકાતા શહેરીજનો હિટવેવથી
તોબા પોકારી ઉઠયા હતા.

હવામાન
કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન
36.1 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી, હવામાં
ભેજનું પ્રમાણ
25 ટકા, હવાનું દબાણ 1006.0 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના 10 કિ.મીની ઝડપે
પવન ફુંકાયા હતા. શહેરીજનોએ ઉઠતાની સાથે જ આકાશ વાદળોથી ધેરાયેલુ હતુ. અને વરસાદ
પડે તેવુ વાતાવરણ થઇ ગયુ હતુ. ત્યારબાદ ધીરેધીરે હવામાન પૂર્વવત થતા આકાશમાંથી
સૂર્યદેવતા પ્રગટ થતા અસહય ગરમી ઉકળાટ અને બફારાનું સામ્રાજય જોવા મળ્યુ હતુ.
તેમાં બપોરે તો જાણે આકાશમાંથી ગરમ ગરમ પવન ફુંકાતા ગરમ લૂંનો સામનો કર્યો હતો.
આગામી દિવસોમાં શહેરના તાપમાન વધવાની શકયતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!