વડોદરા જિલ્લામાં પણ સાયન્સ સિટી બનશે: મહેસૂલ મંત્રી

On: March 19, 2022 10:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 19 

અમદાવાદ – ગાંધીનગરનું સાયન્સ સિટી વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ત્યારે ગુજરાત સરકાર હવે વડોદરામાં 7 થી 8 એકર જમીનમાં અનન્ય એવા ગુજરાતના બીજા સાયન્સ સિટીની સ્થાપના કરશે.

રૂ.100 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે તેવી જાણકારી મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા આજવા ખાતે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે,વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અભિરુચિ વધે અને કલામ સાહેબ જેવા સર્વોચ્ચ વૈજ્ઞાનિકો ના ઘડતરને વેગ મળે તે માટે મેં વડોદરામાં બીજી સાયન્સ સિટી બનાવવાનું સૂચન કર્યું હતું.જેનો સ્વીકાર થયો છે.આ ભેટ આપવા માટે હું વડોદરા વતી મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર માનું છું એમ તેમણે જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!