Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નર્મદા કેનાલમાં વડોદરાનો યુવાન ડૂબ્યો: શોધખોળ છતાં મળ્યો નહીં

On: March 19, 2022 10:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 19 

વડોદરા શહેર નજીક આવેલા નિમેટા ગામ પાસેના છુછાપુરા ગામે યુવાન નર્મદા નદીની કેનાલમાં ડૂબી જતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેની શોધખોળ કરવા છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

શહેર નજીકના નિમેટા સાથેના છુછાપુરા ગામમાં આવેલી નર્મદા કેનાલના કિનારે ગઇકાલના રોજ વાઘોડિયા રોડ પર રહેતો યશરાજ નામનો યુવાન ફરવા ગયો હતો. દરમિયાન કેનાલના કિનારે તેણે એક છોકરાને મોબાઇલમાં કશું કરતો હોવાનો જોયો હતો. તે અત્યંત કેનાલની પાસે ઢાળ પર હોવાથી યશરાજે યુવાનને ત્યાંથી દૂર ખસી જવા માટે ટોક્યો હતો. જે બાદ થોડી ક્ષણમાં યુવાનનો પગ લપસતા તે કેનાલમાં ખાબકયો હતો. સમગ્ર ઘટનાને નજરે જોનાર યશરાજે આ અંગેની જાણ તુરંત બ્રિગેડને કરી હતી. ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડૂબી ગયેલા જીતેશ જોષી (રહે. નવજીવન સોસાયટી, આજવા રોડ)ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવાનની કોઈ ભાળ મળી ન હતી. સમગ્ર બનાવ મામલે યુવાનના પરિવારને જાણ કરવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!